કેન્દ્ર સરકારે માસિક ડિવોલ્યુશનના 1,16,666 કરોડની રકમના ટેક્સ ડિવોલ્યુશનના બે હપ્તાઓ રિલિઝ કર્યા
નવી દિલ્હીઃ દેશના રાજ્યોમાં મૂડી અને વિકાસલક્ષી ખર્ચને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને રૂ.58,332.86 કરોડના સામાન્ય માસિક ડિવોલ્યુશનની સામે 1,16,665.75 કરોડ રિલિઝ કર્યા છે. કેન્દ્રની સહાય પ્રાપ્ત રાજ્યોમાં ગુજરાત પણ સામેલ છે. ગુજરાતને કુલ 4,057 કરોડની સહાય મળી છે. કેન્દ્ર સરકારે 28 રાજ્યો માટે સહાય જાહેર કરી છે. આંધ્રપ્રદેશને રૂ. 4721.44 કરોડ, […]