અમદાવાદના સરસપુરમાં વાંદરાનો તરખાટ, 17 વ્યક્તિઓને કરડતા હાઈકોર્ટમાં રિટ પિટિશન
અમદાવાદઃ શહેરના સરસપુર વિસ્તારમાં છેલ્લા 8 મહિનામાં વાંદરાએ 17 વ્યક્તિઓ પર હુમલો કરીને બચકાં ભરતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ અંગે સ્થાનિક રહિશોએ મ્યુનિ,કોર્પોરેશનના સત્તાધિશોને તેમજ વનવિભાગને અનેકવાર રજુઆત કરીને તોફાની વાનરને પકડવા માગ કરી હોવા છતાં કોઈ પગલાં ન લેવાતા આ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરવામાં આવી છે. જેમાં એવી રજૂઆત કરાઇ […]