1. Home
  2. Tag "Monkeypox"

મંકીપોક્સથી પાકિસ્તાનમાં ચિંતા વધી, પાંચમો કેસ નોંધાયો

કરાચી: પાડોશી દેશ પાકિસ્તાનમાં મંકીપોક્સના કેસોએ ત્યાંની સરકારની ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધીમાં પાંચ કેસ નોંધાયા છે. કરાચીના જિન્ના એરપોર્ટ પર એક શંકાસ્પદ દર્દી મળી આવ્યો છે. ખાસ વાત એ છે કે આમાંથી મોટાભાગના દર્દીઓ સાઉદી અરેબિયાથી પરત ફર્યા છે. તેની આઈસોલેશનમાં સારવાર ચાલી રહી છે. પાકિસ્તાન સરકારે મંકીપોક્સને લઈને એલર્ટ પણ જાહેર કર્યું […]

મંકીપોક્સની પ્રથમ રસીને મંજૂરી બાદ હવે ટુંક સમયમાં આફ્રિકામાં રસીકરણ શરૂ થશે

નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં ચાલી રહેલા Mpoxના પ્રકોપની વચ્ચે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ પ્રથમ વખત મંકીપોક્સ વાયરસ (MPXV) સામે બાવેરિયન નોર્ડિક રસીની મંજૂરીની જાહેરાત કરી. સંશોધિત વેક્સિનિયા અંકારા-બાવેરિયન નોર્ડિક અથવા MVA-BN 18 વર્ષ અને તેથી વધુ વયના તમામ પુખ્ત વયના લોકોમાં શીતળા, એમપોક્સ અને સંબંધિત ઓર્થોપોક્સ વાયરસ ચેપ અને બીમારીઓ સામે રસીકરણ માટે સૂચવવામાં […]

મંકીપોક્સને લઈ રાજ્યોને સ્વાસ્થ્ય મંત્રાલયની એડવાઈઝરી

નવી દિલ્હીઃ દેશમાં મંકીપોક્સનો શંકાસ્પદ દર્દી મળ્યા બાદ કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે. સોમવારે સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને એડવાઈઝરી જારી કરી છે. રાજ્યોને સતર્ક રહેવાની અને એમપીપોક્સના શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવા અને તેમના સંપર્કોને શોધી કાઢવાની સલાહ આપવામાં આવી છે. શંકાસ્પદ દર્દીઓના સેમ્પપલનું રીક્ષણ કરવા માટે કેટલીક લેબ નક્કકી […]

મંકીપોક્સના વધતા ખતરાને લઈને ભારત એલર્ટ, ટેસ્ટિંગ માટે બનાવવામાં આવી પ્રથમ સ્વદેશી RT-PCR કીટ

નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં મંકીપોક્સ વાયરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ મંકીપોક્સને વિશ્વવ્યાપી આરોગ્ય કટોકટી જાહેર કરી છે. જો કે રાહતની વાત એ છે કે મંકીપોક્સ વાયરસ હજુ સુધી ભારતમાં પહોંચ્યો નથી. પરંતુ તેના વધતા જતા કેસોને જોતા તેને રોકવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. દરમિયાન, એક ભારતીય આરોગ્ય સાધનો […]

WHOએ કરી જાહેરાત,હવે આ નામથી ઓળખાશે મંકીપોક્સ

દિલ્હી:મંકી પોક્સ એ વિશ્વની સૌથી ખતરનાક બિમારીઓમાંની એક છે.પરંતુ હવે આ બીમારીનું નામ બદલી દેવામાં આવ્યું છે.વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ વિશ્વભરના નિષ્ણાતો સાથે પરામર્શ કરીને મંકીપોક્સને ‘mpox’ નામ આપ્યું છે.આ બંને નામનો ઉપયોગ લગભગ એક વર્ષ સુધી કરવામાં આવશે, ત્યારબાદ ‘મંકીપોક્સ’ દૂર કરવામાં આવશે. આ વર્ષની શરૂઆતમાં જ્યારે મંકીપોક્સનો પ્રકોપ વધ્યો ત્યારે ઘણી જગ્યાએ […]

વિશ્વભરમાં મંકિપોક્સને લઈને WHO એ સૌથી સંકટ સમય માટે આપી ચેતવણીઃ- 70 હજારને પાર પહોંચ્યા કેસ

વિશ્વભરમાં મંકિપોક્સનો કહેર વિશઅવભરમાં 70 હજારને પાર પહોચ્યા કેસ WHOએ આવનારા ગંભીર સમયનો સામનો કરવાની આપી ચેતવણી દિલ્હીઃ- દેશભરમાં મંકિપોક્સનો કહેર વર્તાય રહ્યો છએ આવી સ્થિતિમાં હવે કુલ કેસ વિશઅવભરમાં 70 હજારને પાર પહો્ચી ચૂક્યા છે. જેને લઈને હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આવનારા ગંભીર સમયની ચેતવણી પણ આપી છે વિશ્વભરમાં મંકીપોક્સથી સંબંધિત કેસોની સંખ્યા 70 […]

ઉત્તરપ્રદેશની શાળામાં 4 બાળકોમાં શંકાસ્પદ મંકિપોક્સના લક્ષણો મળી આવતા શાળામાં રજા અપાઈ

યુપીની શાળામાં 4 બાળકોમાં શંકાસ્પદ મંકિપોક્સના લક્ષણો તાત્કાલિક શાળામાં રજા આપી તપાસ શરુ કરાઈ લખનૌઃ-  એક તરફ કોરોનાના કેસો હજી ગયા નથી જ્યાં બીજી તરફ લદેશભરમાં મંકિપોક્સના કેસ સામે આવી રહ્યા છે તો હવે ઉત્તરપ્રદેશની શાળામાં એક સાથએ 4 જેટલા બાળકોમાં શંકાસ્પદ મંકિપોક્સના લક્ષણો મળઈ આવ્યા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે મેરઠમાં મંકીપોક્સના ભયને કારણે, સોમવાર […]

દિલ્હીમાં મંકી પોક્સનો વધુ એક દર્દી નોંધાયો – 22 વર્ષની મૂળ આફ્રિકન મહિલા પોઝિટિવ

દિલ્હીમાં મંકિપોક્સનો 6ઠ્ઠો દર્દી નોંધાયો 22 વર્ષિય મૂળ આફ્રિકન મહિલા સંક્રમિત મળી આવી દિલ્હીઃ- દેશભરમાં એક તરફ કોરોનાના કેસો હજી પણ આવી રહ્યા છે ત્યા બીજી તરફ મંકિપોક્સનો કહેર પણ વર્તાઈ રહ્યો છે ત્યારે દિલ્હીમાં મંકિપોક્સનો છઠ્ઠો કેસ સામે આવ્યો છે.પ્રાપ્ત વિગત પ્રમાણે 22 વર્ષિય એક મહિલા મંકિપોક્સથી સંક્રમિત જાવા મળી છે જે મૂળ આફ્રીકન […]

અમેરિકાના ટેક્સાસમાં મંકીપોક્સના કારણે મોતનો પહેલો કેસ નોંધાયો,વિશ્વમાં અત્યાર સુધીમાં 15 લોકોએ ગુમાવ્યા જીવ  

ટેક્સાસમાં મંકીપોક્સના કારણે પ્રથમ મૃત્યુ થયું વિશ્વમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોતની પુષ્ટિ દિલ્હી:અમેરિકાના ટેક્સાસમાં મંકીપોક્સના કારણે મોતનો પહેલો કેસ નોંધાયો છે.સ્થાનિક અધિકારીઓએ પણ મંકીપોક્સથી પીડિત વ્યક્તિના પ્રથમ મૃત્યુની પુષ્ટિ કરી છે.ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ સર્વિસે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,દર્દી હેરિસ કાઉન્ટીનો રહેવાસી હતો. ડિપાર્ટમેન્ટ કમિશનર જોન હેલરસ્ટેડે નિવેદનમાં જણાવ્યું હતું કે,મંકીપોક્સ એ […]

દિલ્હીમાં કોરોના અને મંકીપોક્સ પછી ડેન્ગ્યુનો કહેર,20 ઓગસ્ટ સુધી આટલા કેસ નોંધાયા 

કોરોના અને મંકીપોક્સ પછી ડેન્ગ્યુનો કહેર 20 ઓગસ્ટ સુધી ડેન્ગ્યુના 189 કેસ નોંધાયા તાત્કાલિક દવાનો છંટકાવ કરવાના આપ્યા આદેશ   દિલ્હી:રાજધાનીમાં કોરોના અને મંકીપોક્સ બાદ હવે ડેન્ગ્યુએ પણ તેની ઝડપ વધારી દીધી છે, આ સાથે દરેક લોકો ડેન્ગ્યુ મચ્છરથી ડરવા લાગ્યા છે.દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના રિપોર્ટ અનુસાર, 20 ઓગસ્ટ 2022 સુધી રાજધાનીમાં ડેન્ગ્યુના 189 કેસ નોંધાયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code