વરસાદમાં પણ રહેશે તમારી સુંદરતા બરકરાર – બસ આ સિઝનમાં મેકઅક કરવા માટે અપનાવો ખાસ ટિપ્સ
ચોમાસામાં મેકઅપ લગાવી મેકઅપ સ્પ્રે ચોક્કસ લગાવો વોટર પ્રૂફ મેકઅપનો બને ત્યા સુધી યૂઝ કરો ચોમાસાની સિઝનમાં મેકઅપ કરીને બહાર નિકળવું એટલે ખૂબ જ મુશકેલ કામ, મનમાં સતત ડર રહે કે ક્યાક વરસાદ આવશે અને મેકઅપ ખરાબ થઈ જશે ત્યારે આવી સ્થિતિમાં મેકઅપ કરવા માટે ખાસ કાળજી લેવી જોઈએ, અને બને ત્યા સુધી વોટર પ્રુફ […]