1. Home
  2. Tag "monsoon season"

ગુજરાતમાં ચોમાસાની સિઝનનો સરેરાશ 73 ટકા વરસાદ પડ્યો

કચ્છમાં 88.8 ટકા, સૌરાષ્ટ્રમાં 80.93 ટકા, અને દક્ષિણ ગુજરાતમાં 86.99 ટકા,નોંધાયો સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં 54.73, અને મધ્ય ગુજરાતમાં 56.81 પડ્યો અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન વરસાદની ઘટ જોવા મળી રહી છે. આજે 20મી ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સરેરાશ 73 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 88.8 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં 80.93 ટકા વરસાદ […]

વરસાદમાં મેકઅપ ચહેરા પર રહેતો નથી, તેથી આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, તે લાંબા સમય સુધી ટકી રહેશે.

વરસાદની ઋતુમાં મેક-અપ કર્યા પછી સૌથી મોટું કામ તેને કાયમી રાખવાનું છે. મેક-અપ સારી રીતે કરી શકાય છે પરંતુ વરસાદની ઋતુમાં ઘરની બહાર નીકળતા વાતાવરણની ભેજને કારણે શરીરમાંથી પરસેવો થવા લાગે છે. પરસેવાના કારણે તમારો મેકઅપ બગડવા લાગે છે. આવી સ્થિતિમાં, તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેથી તમારો મેકઅપ બગડે નહીં. વરસાદના દિવસોમાં, […]

ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 55.41 લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર

અમદાવાદઃ પૂરગ્રસ્ત નવસારી જિલ્લામાં વીજળી, કેશડોલ્સ વિતરણ, પાણી વિતરણ અને રસ્તાઓ શરૂ કરવાની તેમજ પશુ સર્વેની કામગીરી 100 ટકા પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત મકાન સર્વે, સાફ સફાઇ, આરોગ્ય, ગટર સહિતની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્વવત કરાશે તેમ SEOC, ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેલા રાહત કમિશનર પી.સ્વરૂપે જણાવ્યું હતું. તેમણે […]

સોમાસાની સિઝનમાં કયા ફળો ખાવા આરોગ્ય માટે વધુ ઉત્તમ ગણાય છે,જાણો ફળો માંથી મળતા ગુણો વિશે

સોમાસાની ઋતુમાં લીચી,આલુ અને દાડમનું સેવન કરો આ ફળો તમારા આરોગ્યને બનાવે છે તંદુરસ્ત ચોમાસાની ઋુતુ શરુ થઈ ચૂકી છે.આ ઋતુમાં આપણે ખાસ ખાવાપીવાની કાળજી લેવી જોઈએ, સાથે સાથે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ જળવાઈ તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે.આપણે જાણીએ છીએ કે ફળોના વપરાશથી શરીરને જરૂરી પોષણ મળે છે. કોઈપણ ફળ નિયમિતપણે ખાવા તે સારી […]

વરસાદની સિઝનમાં રોગોથી બચવા આખી સ્વિલના પરિધાનને આપો મહત્વઃ મચ્છરજન્ય રોગોથી બચવા કરો આટલું

વરસાદી ઋુતુમાં બિમારીથી બચાવા આટલું કરો તમારા ઘરની આસપાસ પાણી ન ભરાય. તેનું ધ્યાન રાખવું ઘરનો વોશ એરિયા કોરો રાખવાની આદત પાડવી ઘરના ટેરેસ પર નકાનની વસ્તુ ન રાખવી સામાન્ય રીતે આજકાલ વાદળછાયું વાતાવરણ રહે છે, આ સાથે જ વરઝાડી ઝાપટાનું આગમન પમ શરુ જ છે, આવી સ્થિતિમાં બીમાર પડવાની શક્યતાઓને નકારી શકાય નહી. તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code