ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે, સરેરાશ ઓછો વરસાદ પડશેઃ હવામાન વિભાગ
અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યું હતું અને હજુ પણ વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેની ચર્ચા જાગી છે. એમાં પણ મતમતાંતરો જોવા મળી રહ્યા છે. જોકે જુદા જુદા હવામાન શાસ્ત્રીઓ એક બાબત પણ સંમત છે. કે, વર્તારો જોતા આ વખતે ચોમાસું ધાર્યા કરતા નબળું રહેશે. જ્યારે […]