તમારા મોનસુનને બનાવો યાદગાર -ઓગસ્ટમાં ફરવા જવું છે તો જાણીલો આ કુદરતી સાનિધ્યમાં આવેલા પર્યટન સ્થળો વિશે
ચોમાસાના શરુઆતમાં ગોવા,આમાસ ફરવા માટે બેસ્ટ વધુ વરસાદમાં આ જગ્યાઓ પર જવું ટાળવું જોઈએ હવે થોડા જ સમયમાં ગરમીમાંથી રાહત મળશે અને ચોમાસાનું આગમન થશે જો તમે ફરવા જવાનું વિચારી રહ્યા છો તે વરસાદ પડતાજ સવ્રગ્ જેવા બની જતા પ્રદેશોની મુલાકાત લઈ શકો છો.જેમાં ખઆસ કરીને અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને આસામમાં ભારે વરસાદ થઈ શકે […]