1. Home
  2. Tag "moodys"

એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ભારત જ રહેશે સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર: મૂડીઝ

નવી દિલ્હીઃ ભારત 2024માં એશિયા-પેસિફિક ક્ષેત્રમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે. વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝના તાજેતરના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. રેટિંગ એજન્સીનું કહેવું છે કે સ્થાનિક માંગ, નીતિઓમાં સાતત્ય, માળખાકીય વિકાસ અને ખાનગી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહન અર્થતંત્રમાં વૃદ્ધિના કારણો છે. ‘ક્રેડિટ કંડીશન્સ-એશિયા-પેસિફિક H2 2024 ક્રેડિટ આઉટલુક’ રિપોર્ટ તાજેતરમાં બહાર પાડવામાં આવ્યો હતો. […]

Good News: મૂડીઝે ભારતના જીડીપી ગ્રોથના અનુમાનને વધાર્યું, વિકાસદરનું આકલન 6.1%થી વધારીને 6.8% કર્યું

નવી દિલ્હી: રેટિંગ એજન્સી મૂડીઝે સોમવારે 2024 માટે ભારતના જીડીપી ગ્રોથના અનુમાનને 6.1 ટકાથી વધારીને 6.8 ટકા કર્યું. ડિસેમ્બર સુધી ત્રણ માસમાં ભારતની આર્થિક વૃદ્ધિ મોટાભાગના અનુમાનોથી ઘણી વધારે રહી. રોયટર્સે બે સરકારી અધિકારીઓને ટાંકીને જણાવ્યુ છે કે જીડીપી ગ્રોથમાં વધારાના કારણે મુખ્ય સબસિડીમાં ભારે ઘટાડો થયો હતો. ડિસેમ્બરના ત્રિમાસિક સમયગાળામાં ભારતની જીડીપીએ ઉડાણ ભરી […]

ભારતની અર્થવ્યવસ્થા ટૂંક સમયમાં જ ફરી તેજી પકડશેઃ મૂડીઝ

નવી દિલ્હીઃ થોડા મહિનાની રાહત બાદ ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્રના આંકડાએ ફરી ચિંતા વધારી છે. સરકારી ડેટા અનુસાર, આ સમયગાળા દરમિયાન ભારતનો જીડીપી વૃદ્ધિ દર ત્રિમાસિક ગાળામાં સૌથી નીચો હતો. જો કે, રેટિંગ એજન્સી મૂડીઝ એનાલિટિક્સ માને છે કે, જીડીપી વૃદ્ધિમાં આ મંદી અસ્થાયી છે અને ભારતની અર્થવ્યવસ્થા ટૂંક સમયમાં ફરી તેજી પકડશે. સરકારે ગયા […]

મૂડીઝે વર્ષ 2022-23 માટે ભારતની જીડીપીનું અનુમાન ઘટાડ્યું – 7.7 ટકાથી ઘટાડી  7 ટકા કર્યું

મૂડીઝે ભઆરતની જીડીપીનું અનુમાન ઘટાડ્યું મોંધવારી અને વધાતા વ્યાજદર છે તેનું કારણ 7.7 ટકાથી ઘટાની 7 ટકા અનુમાન કર્યુ દિલ્હીઃ- કોરોના મહામારી બાદ દેશની આર્થિક સ્થિતિ ઘણી સુધરતી જોવા મળી છે જો કે મોંધવારીએ પમ માજા મૂકી છે પેટ્રોલ ડિઝલના ભાવ સહીત ખઆદ્ય ચીજવ્સતુઓના ભાવ પણ વધી રહ્યા છએ આવા દરેક કારણોસર મૂડીઝે ભારતની જીડીપીનું […]

સ્ટિમ્યુલસ પેકેજથી ભારતનું અર્થતંત્ર વેગવંતુ બનશે: મૂડી’ઝ

દેશના અર્થતંત્રને લઇને મૂડી’ઝ ઇન્વેસ્ટર સર્વિસે ફરી આગાહી કરી મૂડી’ઝે ભારતના અર્થતંત્રના વૃદ્વિદરના અંદાજને સુધારીને -10.06 ટકા કર્યો કેન્દ્ર સરકારે જાહેર કરેલા સ્ટિમ્યુલસ પેકેજથી દેશના ઉત્પાદન ક્ષેત્રને ફાયદો થશે: મૂડી’ઝ સ્ટિમ્યુલસ પેકેજથી ભારતનું અર્થતંત્ર વેગવંતુ બનશે: મૂડી’ઝ નવી દિલ્હી: દેશના અર્થતંત્રને લઇને મૂડી’ઝ ઇન્વેસ્ટર સર્વિસે ફરી આગાહી કરી છે. મૂડી’ઝ ઇન્વેસ્ટર સર્વિસે ચાલુ વર્ષ માટે […]

વર્તમાન વર્ષ 2020-21માં ભારતનો વિકાસ દર -11.6 ટકા રહેવાનું મૂડીઝનું અનુમાન

આ વર્ષે કોરોનાની મહામારીને કારણે ભારતીય અર્થતંત્રને પડ્યો ફટકો મૂડીઝે ભારતીય અર્થતંત્રના વિકાસદરનું અનુમાન ઘટાડીને -11.5 ટકા કર્યું અગાઉ મૂડીઝે ભારતી અર્થતંત્રનો વિકાસ દર -4 ટકા રહેશે તેવું કર્યું હતું અનુમાન આ વર્ષે કોરોનાની મહામારીને કારણે વિશ્વના મોટા ભાગના દેશોનું આર્થિક ચિત્ર ધૂંધળું બન્યું છે અને ભારત પણ તેમાંથી બાકાત નથી. કોરોનાની મહામારીને કારણે ભારતીય […]

રેટિંગ એજન્સી મૂડીઝે ભારતની આ 4 સરકારી બેંકોને ડાઉનગ્રેડ કરી

કોરોના વાયરસની મહામારી દરમિયાન ભારતમાં આર્થિક વૃદ્વિ ઘટી સરકારી માલિકીની બેંકોની લોન ગુણવત્તા વધુ કથળી મૂડીઝે ચાર સરકારી માલિકીની બેંકોને ડાઉનગ્રેડ કરી કોરોના વાયરસની મહામારીને લીધે દેશના અર્થતંત્રમાં અનિશ્વિતતા જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ કેટલીક સરકારી બેંકોની લોન ગુણવત્તા પણ કથળી રહી છે. આ જ કારણોસર ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સે ચાર સરકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code