આર્થિક અને રાજકીય સંકટમાંથી પસાર થતા પાકિસ્તાનની તિજોરી એપ્રિલ સુધીમાં ખાલી થવાની ભીતિ
નવી દિલ્હીઃ પાકિસ્તાન અત્યારે આર્થિક અને રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દરમિયાન વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે પાકિસ્તાનનું ક્રેડિટ રેટિંગ ઘટાડ્યું છે. મૂડીઝના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય સંકટને કારણે તેને ગંભીર આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. તેમજ આવનારી સરકાર સામે દેશને ગંભીર આર્થિક સંકટમાંથી ઉગારવાનો મોટો પડકાર હશે. મૂડીઝનો દાવો છે કે, […]