1. Home
  2. Tag "moonsoon"

ગુજરાતઃ 22થી 25 જૂન વચ્ચે ચોમાસાની એન્ટ્રી થશે, 3 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસરને પગલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જો કે, હજુ સુધી ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસુ બેઠુ નથી. રાજ્યમાં તા. 22થી 25મી જૂનની વચ્ચે રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થશે. એટલું જ નહીં તા. 23થી 3મી જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાતોએ કરી છે. હવામાન નિષ્ણાના મત અનુસાર આ વર્ષે કેરળમાં ચોમાસુ […]

ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીએ વાવેતર વધ્યું, 2.53 લાખ હેકટરમાં વાવેતર

સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વાવેતર થયું મગફળી અને કપાસનું વધારે વાવેતર થશે 15મી જુલાઈએ વાવણી પૂર્ણ થવાની શક્યતા અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે આરંભ થઈ ગયો છે, બીજી તરફ ખેડૂતો પણ વાવણીમાં જોતરાયાં છે. દરમિયાન અત્યાર સુધીમાં લગભગ 3.53 લાખ હેકટર જમીનમાં વાવણી થઈ હોવાનું જાણવા મળે છે. ગયા વર્ષે આ સમયમાં 2.18 લાખ હેકટરમાં વાવણી […]

ગુજરાતમાં 48 કલાકમાં ચોમાસાનું સત્તાવાર આગમન થશે

અમદાવાદઃ મહારાષ્ટ્રમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે અને આગામી 48 કલાકમાં જ ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થશે, કાળઝાળ ગરમી અને બફારાને કારણે કોલો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. દરમિયાન હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 48 કલાકમાં ચોમાસાનું સત્તાવાર આગમન થશે. આજે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જેથી […]

દિલ્હીના લોકો હાલ પણ ગરમીથી પરેશાન- વરસાદ માટે હજી થોડા દિવસ જોવી પડશે રાહ

દિલ્હીમાં હાલ પણ અસહ્ય ગરમીથી લોકો ત્રાહિત્રામ વરસાદ માટે 4-5 દિવસની જોવી પડશે રાહ દિલ્હીઃ-દેશના કેટલાક રાજ્યોમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે, જેને કારણે ગરમીમાં રાહત મળી છએ, ત્યારે દેશની રાજધાની દિલ્હી ના લોકો હાલ પણ અસહ્ય ગરમીથી પીડાઈ રહ્યા છે,દિલ્હીમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ધીમું થવાને કારણે ચોમાસાના વરસાદનો વિલંબ થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. હાલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code