માળીયા મિયાણા પાસે ટ્રક-ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા ડ્રાઈવરનું મોત, એકને ઈજા
મોરબીઃ જિલ્લામાં અકસ્માતે મોતનુ પ્રમાણ વધતું જાય છે. જુદા જુદા પાંચ બનાવોમાં પાંચ જણાના મોત નિપજ્યા હતા.જેમાં માળીયા મિયાણા નજીક હાઇવે ઉપર રોંગ સાઈડમાં ધસી આવેલા ટ્રેલર ટ્રક અને અન્ય ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થતા એક ટ્રેલર ચાલકનું કેબિનમાં ચગદાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું જયારે અન્ય ટ્રેલર ચાલકને ઇજાઓ પહોંચી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ […]