મોરબી દુર્ઘટના કેસમાં હાઈકોર્ટનો સવાલ, સરકારે વિના ટેન્ડરે બ્રિજ મરામતની કામગીરી કેમ આપી ?
અમદાવાદઃ મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતા 135 જેટલા લોકોના મોત થયા હતા. આ દૂર્ઘટના બાદ અનેક ક્ષતિઓ ઉજાગર થઈ હતી. જેના લીધે સરકાર પર માછલાં ધોવાયા હતા. દરમિયાન ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ સુઓમોટો દાખલ કરીને સરકારી તંત્ર પાસે જવાબ માગવામાં આવ્યો હતો. અને આજે મંગળવારે તેની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે અણિયારા પ્રશ્નો કર્યા હતા. ચીફ […]