1. Home
  2. Tag "more"

દેશમાં ઈ-જેલ હેઠળ બે કરોડથી વધુ કેદીઓનો ડેટા ઉપલબ્ધઃ અમિત શાહ

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારતે તેની આંતરિક સુરક્ષા અને ફોજદારી ન્યાય પ્રણાલીમાં ક્રાંતિકારી ફેરફારો જોયા છે, આગામી 10 વર્ષમાં ભારતની ફોજદારી ન્યાય પ્રણાલી વિશ્વની સૌથી આધુનિક, વૈજ્ઞાનિક અને ઝડપી હશે, પોલીસ સાયન્સ કોન્ફરન્સે વિવિધ ઉપલબ્ધ ડેટાને પરિણામલક્ષી અને વધુ અસરકારક બનાવવા માટે AI નો ઉપયોગ કરવાની જરૂર છે, પાંચ ક્ષેત્રોમાં – સાયબર ક્રાઈમ, […]

તમારા AC માંથી વધારે પાણી ટપકતું હોય તો જરૂર કરો આ ત્રણ કામ

જો તમારા ઘરમાં લગાવેલા ACમાંથી ખૂબ જ પાણી વહી જવા લાગ્યું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આ ત્રણ કામ તમે તરત જ કરી શકો છો. આનાથી તમારી સમસ્યા આસાનીથી સોલ્વ થઈ જશે. મોટાભાગના ઘરોમાં લોકો ગરમીથી બચવા માટે એસી લગાવે છે. પરંતુ ક્યારેક એસીમાંથી વધુ પાણી નીકળવા લાગે છે. જો તમારા ઘરમાં આટલી માત્રાથી […]

ભારતીય શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 1,500 પોઈન્ટથી વધુ તૂટ્યો

મુંબઈઃ ભારતીય શેરબજાર સોમવારે ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. બજારમાં ચોતરફ વેચવાલી જોવા મળી રહી છે. સવારે 9:28 વાગ્યે સેન્સેક્સ 1627 પોઈન્ટ્સ અથવા 2.01 ટકા ઘટીને 79,354 પર અને નિફ્ટી 502 પોઈન્ટ્સ અથવા 2.03 ટકા ઘટીને 24,215 પર હતો. બજારનો ટ્રેન્ડ નેગેટિવ રહે છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર, 110 શેર લીલા રંગમાં ટ્રેડ થઈ […]

કાજુ-પિસ્તા બદામથી પણ આ ડ્રાયફ્રૂટ વધારે ફાયદાકારક

અખરોટને બધા જ ડ્રાય ફ્રૂટ્સમાં સૌથી વધારે શક્તિશાળી માનવામાં આવે છે. ઘણા અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે નિયમિત રીતે અખરોટનું સેવન કરવાથી હાર્ટ-એટેકનો ખતરો ઓછો થાય છે. હાર્ટની બીમારીના રિસ્ક પણ ઓછા રહે છે. શરીરને હેલ્દી અને ફિટ રાખવુ છે તો ડાયટમાં ડ્રાય ફ્રૂટને ઉમેરો. હેલ્થ પર તેની જબરજસ્ત અસર જોવા મળે છે. જો કે […]

સૌથી વધુ કૌશલ્ય આધારિત રોજગારીમાં દેશનાં ટોપ 5 રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ નથીઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાતમાં બેરોજગાર યુવાનોના આક્રોશને વાચા આપવા માટે યુવા કોંગ્રેસે  “ગુજરાત માંગે રોજગાર” અભિયાન અંતર્ગત ચાર ચરણમાં કાર્યક્રમો શરૂ કર્યાં છે. રાજ્યના તમામ જીલ્લાઓમાં યુવક કોંગ્રેસ દ્વારા શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે. યુવા કોંગ્રેસ દ્વારા તારીખ 10મી જુલાઈ થી ગુજરાતની તમામ વિધાનસભામાં બેરોજગાર સભાનું આયોજન કરવામાં આવશે અને ‘રોજગાર માંગ પત્ર’ ફોર્મ ભરાવવામા […]

ગુજરાતના 24 જિલ્લાના ભૂગર્ભ જળમાં નાઇટ્રેટનું પ્રમાણ, રાસાયણિક ખાતરોનો વધુ ઉપયોગ જવાબદાર

ગાંધીનગરઃ ગુજરાતના 33 જિલ્લામાંથી 24 જિલ્લા એવા છે જેના ભૂગર્ભ જળમાં નાઇટ્રેટનું પ્રમાણ વધુ છે. ભૂ-જળમાં નાઇટ્રેટનું પ્રમાણ વધુ હોવા પાછળ પ્રાથમિક કારણ ફર્ટિલાઇઝરનો વધુ ઉપયોગ છે. આ માહિતી જળ શક્તિ મંત્રાલયે લોકસભામાં રજૂ કરી હતી. ગુજરાતમાં  ભૂગર્ભ જળમાં સેલિનિટી વધુ ધરાવતા 21 જિલ્લા છે, ફ્લોરાઇડનું વધુ પ્રમાણ 22 જિલ્લામાં, આર્સેનિક 12 જિલ્લામાં અને 10 […]

મગફળીના ટેકાના ભાવે ખરીદીના રજિસ્ટ્રેશન માટે રાજકોટ જિલ્લો મોખરે

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થતાં માર્કેટ યાર્ડ્સમાં નવી મગફળીના પાકની ધૂમ આવક થઈ રહી છે. જ્યારે બીજીબાજુ સરકારે ખેડુતોને રાહત આપીને ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય લઈને તેના માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું . જે અંતર્ગત આગામી તા.9 થી રાજ્ય સ૨કા૨ દ્વારા ટેકના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા હાથ ધ૨વામાં આવશે. આ […]

રાજ્યમાં અમદાવાદ,વડોદરા, રાજકોટ અને સુરતમાં પ્રદુષણનું સ્તર સૌથી વધુઃ GPCB

અમદાવાદઃ મહાનગરોમાં પ્રદુષણ વધી રહ્યું છે. ગુજરાતના મોટા શહેરો તરીકે ઓળખાતા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં હવાના પ્રદૂષણનું સ્તર ઘણું વધારે છે. રાજ્યમાં હવાના પોલ્યુશનને ઘટડાવા અને મર્યાદિત કરવા અંગેની પીઆઈએલમાં ગુજરાત પોલ્ટુશન કંટ્રોલ બોર્ડ દ્વારા હાઈકોર્ટ સમક્ષ સોગંદનામું કરીને કબૂલાત કરવામાં આવી હતી કે, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા રાજ્યના પ્રમુખ શહેરોનો સમાવેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code