ગુજરાતમાં કોરોનાના વધુ 11,892 કેસ નોંધાયાઃ 119નાં મોત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 11,892 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 119 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 14,737 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 5,18,234 દર્દીઓ કોરોનાને મહાત્ આપી ચુક્યા છે. આજે 119 લોકોના કોરોનાથી મોત […]