ગુજરાતમાં કોરોનાના વધુ 14,327 કેસ નોંધાયાઃ 180નાં મોત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 14,327 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 180 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 9544 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 4,08368 દર્દીઓ કોરોનાને મહાત્ આપી ચુક્યા છે. આજે 180 લોકોના કોરોનાથી […]