‘વેટ બલ્બ ટેમ્પરેચર’ શું છે? શું તે બીટવેબ કરતા વધુ ખતરનાક છે.?
મનુષ્યનું શરીર એક હદ સુધી ગરમી સહન કરી શકે છે. જો વધારે ગરમી વધે છે તો ઘણી બીમારીઓનો શિકાર થઈ શકે છે. સાથે જ દિલ્હીમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ઉત્તર ભારતમાં અત્યંત ગરમી છે. હીટવેવના કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જાણકારી માટે તમને જણાવીએ કે વેટ બલ્બનું […]