ટોક્યો ઓલિમ્પિકઃ ભારત આ વખતે 17થી વધારે મેડલ જીતે તેવી શક્યતા
દિલ્હીઃ આ વખતે ભારતના વધારે ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેશે. ભારતીય સ્ક્વોડમાં 228 મેમ્બર અને 124 એથલીટ હશે. જેમાં 69 પુરુષ અને 55 મહિલા એથલીટ અને બાકી સ્ટાફ મેમ્બરનો સમાવેશ થાય છે. ભારતીય એથલીટ આ વખતે 85 મેડલ માટે દાવેદારી રજૂ કરશે. એક સ્પોર્ટ્સ ડેટા કંપનીના મતે આ વખતે ભારત ગત વખતની સરખામણીમાં વધારે મેડલ […]