ગુજરાતમાં છૂટાછેડાના કેસમાં વધારો, ફેમિલી કોર્ટમાં 34000થી વધુ કેસ પેન્ડિંગ
અમદાવાદઃ ભારતિય સંસ્કૃતિ મુજબ લગ્ન જીવન એ સાત જન્મનું ઋણાનુંબંધ ગણાય છે. જમાનાની સાથે આજે સંયુક્ત કુટુમ્બમાંથી વિભક્ત કુટુમ્બો વધતા જાય છે. એટલે પતિ-પત્ની અલગ રહેતા હોવા છતાં બન્ને વચ્ચે મતભેદો અને વૈમનસ્ય સર્જાતુ હોય છે. સાથે જ એકબીજાને સમજવાની અને સહન કરવાની શક્તિના અભાવને લીધે સાંપ્રત સમયમાં છૂટાછેડાના બનાવો વધી રહ્યા છે. ઘણા દંપત્તીઓ […]