ગુજરાતમાં 9 લાખથી વધુ ખેડુતોએ 7,53,000 એકર જમીનમાં કરી પ્રાકૃતિક ખેતી
ગાંધીનગરઃ રાજ્યમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. વર્ષ – 2023 ના અંત સુધીમાં 9 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. 7,53,000 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં રાજભવનમાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે વિસ્તૃત વિચાર-વિમર્શ કરાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું […]