ગુજરાતમાં આગામી વર્ષોમાં વધુ 900 સીએનજી સ્ટેશનો સ્થપાશે
અમદાવાદઃ પટ્રોલ અને ડિઝલના ભાવમાં અસામાન્ય વધારો થયા બાદ મોટાભાગના પેટ્રોલથી ચાલતા વાહનો સીએનજીમાં તબદિલ થયા હતા.તેના લીધે સીએનજીની માગમાં ઘણોબધો વધારો થયો છે. આથી રાજ્યમાં આગામી 3 થી 4 વર્ષમાં ઓછાંમાં ઓછાં વધુ 900 જેટલાં સીએનજી સ્ટેશનો સ્થપાશે. સરકારે આ અંગે નિર્ણય લીધો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં જેટલા સીએનજી […]