રાજ્યમાં શિયાળાની શરૂઆત જેવું વાતાવરણ, સવારે અને રાતે તાપમાનમાં ફેરફાર થવાનું શરૂ
રાજ્યમાં ઠંડીની શરૂઆત સવારે અને રાતે પારો થાય છે ડાઉન બે-બે ઋતુનો લોકોને અનુભવ રાજકોટ : રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે.ત્યારે શિયાળાની ઋતુનું ધીમે ધીમે આગમન થઈ રહ્યું છે.વહેલી સવારે અને મોડીરાત્રીના ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે.જેને કારણે પંખા ધીમા ફરવા લાગ્યા છે.જ્યારે બપોર વચ્ચે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આમ, મિશ્ર ઋતુનો અનુભવ થઈ […]