1. Home
  2. Tag "morning"

સવારમાં બ્રશ કર્યા વગર દિવસની શરૂઆત કરો તો,થઈ શકે છે આ આડઅસર

કેટલાક લોકોની આદત હોય છે કે તેમને બ્રશ કર્યા વગર સવારમાં નાસ્તો કરવું ગમતું હોય છે. કેટલાક લોકો બ્રશ કર્યા વગર ચા અને કોફી પણ પીતા હોય છે આવામાં જો વાત કરવામાં આવે બ્રશ કર્યા વગર જમવાથી થતી આડઅસર વિશેની તો તે તમને ચોંકાવી શકે છે. દાંતમાં સડો થવાથી ઘણો દુખાવો થાય છે અને સૌથી […]

સવારમાં ભૂખ્યા પેટે શું ખાઈ શકાય? જાણી લો

કેટલાક લોકોને સવારમાં ભૂખ્યા રહેવાની આદત હોય છે તો કેટલાક લોકોને સામાન્ય નાસ્તો ખાવાની આદત હોય છે. જો કોઈ વ્યક્તિ પોતાની મરજી વિરુદ્ધનું જમે તો પણ તેને ક્યારેક તકલીફ થઈ જતી હોય છે જેમાં કોઈ જો સવારે નાસ્તો કરી લે તો બપોરે ભૂખ ન લાગે એવું પણ થતું હોય છે આવામાં લોકોએ જાણવું જોઈએ કે […]

સવારમાં આ વસ્તુઓનો કરો નાસ્તો, અનેક સમસ્યાથી રહેશો દુર

સવારનો નાસ્તો એ દિવસભરની એનર્જીમાં મહત્વનો ભાગ ભજવે છે. મોટાભાગના લોકોને સવારમાં નાસ્તો કરવાની આદત હોય છે, કોઈ ચાની સાથે રોટલી, ભાખરી કે ખાખરા ખાતા હોય છે તો કેટલાક લોકોને બ્રેડ અને તેવી વસ્તુઓની આદત હોય છે, આવામાં જો વાત કરવામાં આવે કેટલાક પ્રકારના ખાસ નાસ્તાની તો આ પ્રકારનો નાસ્તો લોકોએ સવારમાં જરૂર કરવો જોઈએ. […]

સવારમાં નાસ્તો કરવાની આદત છે? તો આ ટ્રાય કરો

સવારમાં નાસ્તો કરવો તે સારી વસ્તુ છે, લગભગ મોટાભાગના લોકોને સવારમાં નાસ્તો કરવાની આદત હોય છે. લોકો એવું પણ કહે છે કે સવાર-સવારમાં પેટને ખાલી ન રખાય, જો સવારમાં થોડો નાસ્તો અથવા હળવું જમી લેવામાં આવે તો એનર્જી બની રહે છે અને શરીરમાં અશક્તિ પણ નથી આવતી. તો હવે તમામ લોકો સવારમાં આ નાસ્તો ટ્રાય […]

શું તમને પણ સવારે કામ કરવાનું મન નથી થતું? શરીરમાં કમજોરી લાગે છે? તો આ રહ્યો તેનો ઉપાય

સવારે કામ કરવાનું મન નથી થતું? શરીરમાં કમજોરી લાગે છે? તો બદલો પોતાના જીવન વ્યવ્હાર ભારતમાં હવે મોટાભાગના શહેરો એવા થઈ ગયા કે જ્યાં સવારે 4 અને 5 વાગ્યમાં લોકો ઉઠીને કામ કરવા લાગી જાય છે અથવા કામે લાગી જાય છે. આ લોકો કરોડોની સંખ્યામાં છે અને તે લોકો કામ કરી પણ રહ્યા છે, પણ […]

રોજ સવારે એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી શું થાય ખબર છે? વાંચો

લીંબુનો કરો ઉપયોગ સવારે એક ગ્લાસ પીવો લીંબું પાણી ત્વચા પર જોવા મળશે ગ્લો સવારે કેટલાક પ્રકારના ફળ-ફ્રૂટ અને શાકભાજીનું જો સેવન કરવામાં આવે તો તેના અનેક પ્રકારે ફાયદા સ્વાસ્થ્ય પર જોવા મળતા હોય છે. દરેક લોકોના આ બાબતે અલગ અલગ મંતવ્ય હોય છે પરંતુ લીંબુ પાણી વિશે પણ લોકોએ જાણવું જોઈએ. વાત એવી છે […]

સૌરાષ્ટ્રના વાતાવરણમાં આંશિક પલટાથી અનેક શહેરો-નગરોમાં સવારે ગાઢ ધૂમ્મસ સર્જાયુ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઠંડી હવે ધીમા પગલે વિદાય રહી રહી છે. અને તાપમાનમાં થોડો વધારો થયો છે. જો કે, મોડીરાતથી લઈને વહેલી સવાર સુધી ઠંડી અનુભવાઈ રહી છે. આજે પણ રાજકોટના જેતપુર-ગોંડલ નેશનલ હાઈવે પર વહેલી સવારે 100 ફૂટ દૂર ન દેખાઈ એટલી ગાઢ ધુમ્મસ છવાયું હતું.  વિઝીબિલિટી ઘટતા હાઈવે પર પસાર થતા વાહનચાલકોને પરેશાની થઈ […]

રોજ સવારે ચાલવું છે જરૂરી,સ્વાસ્થ્ય માટે છે અનેક રીતે ફાયદાકારક

સવારે ચાલવાના છે અનેક ફાયદા સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે જરૂરી માનસિક સ્વાસ્થ્યમાં પણ થાય છે સુધારો ભારતમાં તથા વિદેશોમાં લોકોને સવારે ચાલવા જવાની ટેવ હોય છે. ભારતમાં શહેરોમાં લોકો સ્પેશિયલ ચાલવા અને દોડવા નીકળે જ્યારે ગામડામાં માણસ કામથી જ સવારે વહેલા ચાલવા નીકળી જતો હોય છે. તો ચાલવાને અને સ્વાસ્થ્યને બહુ મજબૂત સંબંધ છે. ચાલવાથી […]

સવારનો હેલ્ધી,સરળ અને ઓછી સામગ્રીમાં બનતો નાસ્તો એટલે ‘ આલું-રવા ટિક્કી’

આલુ રવાની ટીક્કી ખુબ જલ્દી બનશે અને ખાવામાં હેલ્ધી પણ દરરોજ સવારે નાસ્તામાં શું બનાવવું એ આપણો પ્રશ્ન હોય છે તે પણ પાછું દરેકને ભાવે તેનું ખાસ ધ્યાન રાખવાનું હોય,આ બાબતે  રોજ સવારે ગૃહિણીઓને આ ચિંતા સતાવતી હોય છે, ત્યારે આજે આપણે સવારે માત્ર 120થી 15 મિનિટની અંદર બનાવી શકાય અને  આપણા આરોગ્યને પણ નુકશાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code