રાજકોટમાં રોગચાળો વકર્યો,એક સપ્તાહમાં શરદી-ઉધરસના 236 કેસ નોંધાયા
શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો એક સપ્તાહમાં શરદી-ઉધરસના 236 કેસ નોંધાયા ઝાડા–ઉલટીના 147 અને સામાન્ય તાવના 84 કેસ દાખલ રાજકોટ:ઉનાળાની ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરે છે. ઉનાળામાં પાણીનો વપરાશ વધી જતો હોવાથી શહેરના વિવિધ વિસ્તારોમાં કેટલીક જગ્યાએ મોટરિંગ કરીને પાણી ખેંચવામાં આવતું હોય છે અને તેના કારણે પાણીમાં પોલ્યુશન આવતું હોય છે.ઉનાળામાં પ્રદૂષિત […]