1. Home
  2. Tag "mosquito infestation"

અમદાવાદમાં મચ્છરોનો ઉપદ્રવ, મ્યુનિ.કચેરીઓ અને સરકારી ઓફિસોમાં મચ્છરોના ઝૂંડ મળ્યાં

શહેરમાં મ્યુનિ.નું ચેકિંગ, 206 સ્થળોએ મચ્છરોના બ્રિડિંગ મળ્યાં, નોડલ ઓફિસર અને કોન્ટ્રાકટરોને 2.85 લાખનો દંડ ફટકાર્યો, બિલ્ડરોની 13 સાઈટ સીલ કરાઈ અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયું વરસાદી વાતાવરણને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેના લીધે મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ડામવા માટે મ્યુનિ.એ કન્સ્ટ્રક્શન સાઈટો તેમજ ખાનગી એકમોમાં તપાસ શરૂ કરી […]

રાજકોટમાં મચ્છરોના ઉપદ્રવ વધતા મશીનો દ્વારા ફોગિંગ અને પોરા નાશકની કામગીરી હાથ ધરાઈ

રાજકોટઃ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદી વાતાવરણને કારણે મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. શહેરના ખાનગી અને સરકારી દવાખાના દર્દીઓથી ઊભરાઈ રહ્યા છે. ત્યારે શહેરમાં વધેલા મચ્છરોના ઉપદ્રવને દુર કરવા માટે મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ઝૂંબેશ હાથ ધરી છે. હાલ શહેરની તમામ શેરીઓ અને સોસાયટીઓમાં મશીનો દ્વારા ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ જ્યા વરસાદી પાણી […]

ગાંધીનગરમાં ઠંડી-ગરમી મિશ્રિત વાતાવરણને કારણે મચ્છરોનો ઉપદ્રવ, વાયરલ બિમારીના કેસોમાં વધારો

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર શહેરમાં છેલ્લા પખવાડિયાથી પ્રતિકૂળ વાતાવરણને લીધે વાયરલ બિમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. હાલ ગરમી અને ઠંડી એમ બેઋતુને લીધે તેમજ ભેજવાળા હવામાનને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. જેથી  દવાઓ તથા પાવડર છંટકાવની માંગણી ઉઠી છે. ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેશરીસિંહ બિહોલાએ આ અંગે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને એવી રજૂઆત […]

ગાંઘીનગરમાં મચ્છરોનો ઉપદ્રવ, મ્યુનિ.ના મેલેરિયા વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ શરૂ કરાયો

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં છેલ્લા એક સપ્તાહથી વાતાવરણ વાદળછાંયુ બનતા તેમજ ભેજનું પ્રમાણ વધતાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. સાથે જ વાયરલ બિમારીના કેસોમાં પણ વધારો થયો છે. ખાનગી અને સરકારી દવાખાના, હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. આથી મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યો છે. તેમજ જંતુનાશક દવાનો છંટકાવ […]

અમદાવાદમાં ડેંન્ગ્યુના વધતા જતા કેસ, 22 હજારથી વધુ ઘરોમાંથી મચ્છરના બ્રીડિંગ મળ્યાં

અમદાવાદઃ શહેરમાં વાદળછાંયા વાતાવરણ બાદ ઉઘાડ નિકળ્યો છે. કેટલાક વિસ્તારોમાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. જેના કારણે મચ્છર જન્ય રોગચાળો પણ વકર્યો છે. ડેંન્ગ્યુના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે મચ્છરોના બ્રીડિંગ શોધીને તેનો નાશ કરવા માટે છેલ્લા બે દિવસથી મ્યુનિ. તંત્ર મેદાનમાં ઉતર્યું છે. મ્યુનિ.એ 246313 મકાનોની તપાસ કરી છે, જ્યારે 22106 જેટલા ઘરોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code