1. Home
  2. Tag "most"

BRICS જૂથ આગામી વર્ષોમાં મોટાભાગની વૈશ્વિક આર્થિક વૃદ્ધિ પેદા કરશે: પુતિન

નવી દિલ્હીઃ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને જણાવ્યું છે કે વિકસિત પશ્ચિમી દેશોની તુલનામાં ઝડપથી વૃદ્ધિ પામી રહેલ BRICS જૂથ આગામી વર્ષોમાં મોટાભાગની વૈશ્વિક આર્થિક વૃદ્ધિ પેદા કરશે. મોસ્કોમાં બ્રિક્સ બિઝનેસ ફોરમમાં બોલતા રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે, તેમના સહયોગમાં રહેલા દેશો આવશ્યકપણે વૈશ્વિક આર્થિક વૃદ્ધિના પ્રેરક છે. તેમણે કહ્યું કે, નજીકના ભવિષ્યમાં, બ્રિક્સ વૈશ્વિક જીડીપીમાં મુખ્ય […]

વોટ્સએપ પર તમારો પાર્ટનર કોની સાથે સૌથી વધુ વાત કરે છે? જાણવા માટે ફોલો કરો આસાન પ્રોસેસ

લોકપ્રિય ચૈટિંગ એપ વોટ્સએપનો ઉપયોગ આમ વાત બની ગઈ છે, લોકો આ એપનો વર્ષોથી ઉપયોગ કરે છે. પણ કેટલાક ફિચર્સ એવા હોય છે, જેના વિશે ખુબ ઓછા લોકોને ખબર હોય છે. વોટ્સએપ લગાતાર તેના પ્લેટફોર્મ પર નવા નવા ફીચર્સ લાવે છે. પણ દરેક યુઝરને નવા અપડેટ વિશે જાણકારી નથી હોતી. મોટા ભાગના લોકો ખાલી ફોટો, […]

દેશના આ શહેરમાં એક વર્ષમાં સૌથી વધારે ઈ-કારની નોંધણી, દિલ્હી અને મુંબઈને પાછળ છોડ્યાં

બેંગલુરુ 2023માં ભારતમાં ઈલેક્ટ્રિક કારને અપનાવવામાં સૌથી આગળ રહ્યું છે અને દિલ્હી, મુંબઈ અને પુણે જેવા શહેરોને પાછળ છોડી દીધા છે. ગયા વર્ષે બેંગલુરુમાં 8,690 ઇલેક્ટ્રિક કારનું વેચાણ નોંધાયું હતું. જે આ સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 121.2 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. કેમ કે શહેરમાં ઈલેક્ટ્રિક કારના 2,479 યુનિટનું વેચાણ નોંધાયું હતું. ઓટોમોટિવ બિઝનેસ ઇન્ટેલિજન્સ ફર્મ […]

કયા લોકોને હીટ વેવનો સૌથી વધારે ખતરો છે, લૂથી પોતાને કેવી રીતે બચાવી શકાય

હીટ વેવને કારણે બાળકો, વૃદ્ધો, પ્રેગ્નેંટ મહિલાઓ અને ખેતરમાં કામ કરતા લોકોને મુશ્કેલી પડી શકે છે. જાણીએ તેનાથી બચાવ કરવાની રીત. દિલ્હી-નોઈડા સહિત નોર્થ ઈંડિયાના મોટાભાગના રાજ્યોમાં ભારે ગરમી છે. દિલ્હીમાં તાપમાન 45 ડિગ્રીને પાર કરી ગયું છે. આ દરમિયાન બાળકો, વૃદ્ધો અને પ્રેગ્નેંટ મહિલાઓએ સુરક્ષિત રહેવાની જરૂર છે. બાળકની ઈમ્યૂનિટી ખૂબ નબળી છે. આવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code