1. Home
  2. Tag "Mota Banav – Major"

વિનય મોહન ક્વાત્રાએ અમેરિકામાં ભારતીય રાજદૂતનું પદ સંભાળ્યું

નવી દિલ્હીઃ વિનય મોહન ક્વાત્રાએ અમેરિકામાં ભારતીય રાજદૂતનો ચાર્જ સંભાળ્યો છે. તેઓ તરનજીત સિંહ સંધુનું સ્થાન લેશે, જેઓ આ વર્ષે નિવૃત્ત થયા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી. X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું, “યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીય રાજદૂતનું પદ સંભાળીને સન્માનિત. યુ.એસ.માં ભારતીય દૂતાવાસની ટીમ આ મહત્વપૂર્ણ ભાગીદારીને મજબૂત કરવા […]

શ્રીલંકાની આર્મી ટ્રેનિંગ સ્કૂલમાં સંયુક્ત લશ્કરી કવાયત ‘મિત્ર શક્તિ’નો પ્રારંભ

નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકાની સેનાઓ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘મિત્ર શક્તિ’ની 10મી આવૃત્તિ શ્રીલંકાના મદુરુ ઓયાની આર્મી ટ્રેનિંગ સ્કૂલમાં શરૂ થઈ છે. ભારતીય ટુકડીનું પ્રતિનિધિત્વ રાજપુતાના રાઈફલ્સની બટાલિયન દ્વારા કરવામાં આવે છે અને શ્રીલંકાની સેનાનું પ્રતિનિધિત્વ ગજાબા રેજિમેન્ટના સૈનિકો કરે છે. ભારતીય સેનાની ટુકડીમાં હથિયારો સાથે 106 સૈનિકો કવાયતમાં ભાગ લઈ રહ્યા છે. આ […]

ભ્રામક જાહેરત પ્રકરણમાં યોગગુરુ બાબારામ દેવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત

કોર્ટે અવમાનના કેસ બંધ કરવા કર્યો નિર્દેશ રામદેવ ઉપરાંત બાલકૃષ્ણ સામે કાર્યવાહની કરાઈ હતી માંગણી નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે યોગ ગુરુ રામદેવ, તેમના સહયોગી બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડની માફી સ્વીકાર્યા બાદ ભ્રામક જાહેરાતના કેસમાં તેમની સામે અવમાનનાની કાર્યવાહી બંધ કરી દીધી છે. યોગ ગુરુ રામદેવ, બાલકૃષ્ણ અને તેમની કંપની તરફથી હાજર રહેલા એડવોકેટ […]

‘હર ઘર તિરંગા’ અભિયાન ‘વિકસિત ભારત’ પ્રત્યે દેશની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે: ધનખર

દિલ્હીમાં તિરંગા બાઈક રેલીનું આયોજન ઉપરાષ્ટ્રપતિએ રેલીને બતાવી લીલી ઝંડી નવી દિલ્હી:  ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે મંગળવારે કહ્યું કે ‘હર ઘર તિરંગા’ અભિયાન ‘વિકસિત ભારત’ પ્રત્યે દેશની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે અને દર્શાવે છે કે આ સદી ‘ભારતની સદી’ છે. તેમણે ભારત મંડપમથી ‘તિરંગા બાઇક રેલી’ને લીલી ઝંડી બતાવતા પહેલા અહીં એક કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code