ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાના ચરણો પાસે બેસીને ભાવુક બન્યા
ગાંધીનગરઃ વડાપ્રધાન મોદી શનિવારે સાંજે અમદાવાદના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ ગાંધીનગર પહોંચ્યા હતાં. અને માતા હીરાબાના 100માં જન્મ દિવસે આશિર્વાદ લેવા માટે પહોંચ્યા હતાં. વડાપ્રધાને રાયસણ ખાતેના નિવાસ સ્થાને પહોંચીને હીરાબાના આશિર્વાદ લીધા હતાં. તેમણે હીરાબા સાથે ભગવાનની પૂજા અર્ચના કરી હતી. ત્યાર બાદ માતાના ચરણો ધોઈને પાણી માથે ચડાવ્યું હતું. માતાને ગુલાબનો હાર પહેરાવી […]