સિયાચીન ગ્લેશિયર પર માતૃભૂમિની રક્ષા કરતી વખતે ભારતીય જવાન થયો શહીદ
નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના વધુ એક સૈનિકે દેશ માટે પોતાનું બલિદાન આપ્યું છે. જિલ્લાના કોટલી સબ-ડિવિઝન હેઠળ આવતા ગ્રામ પંચાયત સદોહના જાલૌન ગામના 28 વર્ષીય હવાલદાર નવલ કિશોરે સિયાચીન ગ્લેશિયર પર માતૃભૂમિની રક્ષા કરતી વખતે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના વધુ એક સૈનિકે દેશ માટે પોતાનું બલિદાન આપ્યું છે. […]