1. Home
  2. Tag "Mothers Day"

Mother’s Day Google Doodle : ગૂગલે ડૂડલ દ્વારા માતા અને બાળક વચ્ચેના સુંદર સંબંધોને બતાવવાનો પ્રયાસ કર્યો

આમ તો વગર શરતે પ્રેમ આપનાર માતા માટે દરેક દિવસને ખાસ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ, પરંતુ મધર્સ ડે તેનાથી પણ વિશેષ બની જાય છે. વિશ્વના ઘણા દેશોમાં મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવે છે. આ દિવસ દરેક માતા અને બાળક માટે ખૂબ જ ખાસ હોય છે. આ વર્ષે 14 મેના રોજ મધર્સ ડેની […]

મધર્સ ડે કેમ ઉજવવામાં આવે છે?,જાણો તેનો ઈતિહાસ અને મહત્વ

વગર શર્ત નો પ્રેમ શું હોય છે. તે તમે માતાઓ પાસેથી જાણી શકો છો. માતા આપણને જીવન આપવાની સાથે જીવનભર પ્રેમ અને પાઠ આપે છે. જો આપણે આપણા વ્યસ્ત જીવનમાંથી એક ક્ષણ કાઢીને વિચારીએ કે આજે આપણે જે પણ બન્યા છીએ તેની પાછળ આપણી માટેનો મોટો હાથ છે. જો કે, આપણી માતાઓના બલિદાનને માન આપવા […]

મધર્સ ડે ના અવસર પર માતા દ્વારા સૂચવવામાં આવેલી કેટલીક બ્યુટી ટિપ્સ

મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સને ખરીદવાનું કરો બંધ માતાએ સુચવેલા આ ઘરેલું ઉપાયો અજમાવો જાણો આ ટિપ્સ વિશે આજકાલ લોકો ત્વચા અને વાળની સંભાળ માટે બજારમાં ઉપલબ્ધ પ્રોડકટ્સનો વધુ ઉપયોગ કરવા લાગ્યા છે.આ પ્રોડક્ટ્સ તરત જ અસર બતાવે છે, પરંતુ થોડા સમય પછી તેના કારણે થતી આડઅસરો પણ જોવા મળે છે.આ મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સને બદલે તમે માતા […]

મધર્સ ડે માટે પરફેકટ છે આ બોલિવૂડ ગીતો,તમારી માતાને કરો સમર્પિત

આજે છે મધર્સ ડે મધર્સ ડે માટે પરફેકટ છે આ બોલિવૂડ ગીતો તમારી માતાને કરો સમર્પિત ‘મા’ માત્ર એક શબ્દ નથી પણ એક લાગણી છે, જે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં અનુભવી છે.વ્યક્તિના જીવનમાં માતા ઘણી ભૂમિકાઓ ભજવે છે.જીવનના પ્રથમ શિક્ષકથી માંડીને મિત્ર સુધીની દરેક ભૂમિકામાં એક માતા પોતાના બાળકને નિભાવે છે.અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પોતાના […]

આજે મધર્સ ડે – જાણો ક્યારથી અને શા માટે મનાવવામાં આવે છે આજનો આ ખાસ દિવસ

આજે મધર્સ ડે વિશ્વભરમાં આજે માતૃત્વ દિવસની ઉજવણી મા તે મા બીજા બધા વગડાના મા,,,,,,,,,,,,,જનની ની જોડ સખી જહી જડે રે લોલ..આ તો ગુજરાતીની કવિતા આવી તો કેટકેટલીય કવિતાઓ માતા વિશએ લખવામાં આવી છે સૌથી સુંદર અને નિસ્વાર્થ સંબધ માતા અને સંતાનનો હોય છે,ત્યારે આજ રોજ વિશઅવભરમાં 8 મેના દિવસે મઘર્સ ડે તરીકે ઉજવવામાં આવે […]

ગુગલએ મધર્સ-ડે પર બનાવ્યું ખાસ ડૂડલ, આ રીતે કર્યુ તમામ માતાઓનું સન્માન

ગુગલએ મધર્સ-ડે પર બનાવ્યું ખાસ ડૂડલ તમામ માતાઓના સન્માનમાં બનાવ્યું ડૂડલ પોપ-અપ કાર્ડ દ્વારા આપી શુભકામનાઓ દિલ્લી: આજે સમગ્ર વિશ્વમાં મધર્સ-ડે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે ગુગલે આ ખાસ દિવસ પર ખાસ ડૂડલ બનાવીને તમામ માતાઓનું સન્માન કર્યું છે અને અલગ અલગ રંગના પોપ-અપ કાર્ડ બનાવીને તેમને શુભકામનાઓ પણ આપી છે. મધર્સ-ડે પર તમામ માતાઓને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code