મધર્સ ડે 2021 : મારા દુઃખે દુઃખી અને મારા સુખે-સુખી એવી મમતા વાળી ‘માં ‘નો સન્માનનો દિવસ એટલે માતૃત્વ દિવસ – જાણો આ દિવસનો ઈતિહાસ
માતાની મમતા પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો અવસર મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડેની કરાઈ છે ઉજવણી માતાને સન્માન આપનાર આ દિવસની શરૂઆત અમેરિકાથી થઇ આજે માતૃ દિન એટલે કે મધર્સ ડે છે. માતૃ દિન એટલે આપણા જીવનમાં માતાએ આપેલ ત્યાગ, બલિદાન અને પ્રેમને યાદ કરી માનું જાહેરમાં ઋણ સ્વીકારવાનો દિવસ. આમ તો દરેક સંબંધની પોતાની […]