1. Home
  2. Tag "motorists"

અરવલ્લીઃ પોલિસ તંત્રએ વાહન ચાલકોને ત્રિંરગાનું વિતરણ કર્યું

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ 8 ઓગષ્ટ થી 15 ઓગષ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આગામી સ્વતંત્રતા પર્વની ઉજવણી રંગેચંગે કરવાની જાહેરાત કરી છે ત્યારે હર ઘર તિરંગા યાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો અનુસંધાને અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર પણ આ યાત્રામાં જોડાયું છે. અરવલ્લી જિલ્લાના […]

ગાંધીનગરમાં છેલ્લા એક વર્ષમાં વાહનચાલકો પાસેથી પોલીસે રૂપિયા 96.69 લાખનો દંડ વસુલ કર્યો

ગાંધીનગરઃ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો પાસેથી છેલ્લા એક વર્ષ દરમિયાન ટ્રાફિક પોલીસે રૂપિયા 96.69 લાખનો દંડ વસુલ કર્યો હતો. શહેરમાં કેટલાક વાહનચાલકો પૂરઝડપે વાહનો હંકારતા હોય છે. તે ઉપરાંત આડેધડ રસ્તા ઉપર પાર્ક કરીને અન્યની જીંદગી જોખમમાં મુકતા હોય છે. ઉપરાંત ઘણા ચાલકો ચાલુ વાહને મોબાઈલ પર વાતો કરતા હોય છે. સીટ બેલ્ટ […]

ભરૂચ-દહેજ હાઈવે પર ઠેર ઠેર ખાડાંને લીધે સ્થાનિક લોકો અને વાહનચાલકોએ કર્યો ચક્કાજામ

ભરૂચઃ ચોમાસા દરમિયાન નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર ઠેર ઠેર ખાડાઓ પડી જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેમાં ભરૂચથી દહેજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનવાથી લકઝરી બસો, અન્ય વાહન ચાલકો અને આસપાસના ગ્રામજનોને પડી રહેલી હાલાકી પડી રહી છે. આ અંગે રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઈ રાકરણ ન કરાતા સ્થાનિક […]

હાઈવે પર મધરાતે સ્ત્રીનો વેશ ધારણ કરીને વાહનચાલકોને લૂંટતી ગેન્ગના ચાર શખસો પકડાયા

વડોદરાઃ  હાઈવે પર સ્ત્રીનો વેશ ધારણ કરીને વાહનચાલકોને લૂંટતી ગેન્ગના ચાર સાગરિતોને પોલીસે દબોચી લીધા છે. શહેરના દુમાડથી કરજણ હાઈવે પર જવાના રોડ પર એક લૂંટારુ ટોળકી  છેલ્લાં કેટલાંક સમયથી સક્રિય થઈ હતી. આ ગેંગની મોડસ ઓપરેન્ડી પણ અનોખી હતી. આ ગેંગના સાગરીતો સ્ત્રીનો વેશ ધારણ કરીને ઝાડી-ઝાંખરાઓમાં છૂપાઈને બેસતા હતા. બાદમાં હાઈવે પરથી પસાર […]

અમદાવાદ શહેરમાં 57 લાખથી વધુ ઇ-મેમો ભરવાના બાકી, પોલીસે 30 હજાર લોકોને મોકલ્યા મેસેજ

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકનો ભંગ કરીને સીસીટીવીમાં કેદ થયેલા લાખો વાહનચાલકોએ દંડ ભર્યો નથી, જો કે ઘણાબધા વાહનચાલકોને તો પોતે ટ્રાફિક ભંગ કરીને સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, તે જ ખબર નથી. કારણ કે છેલ્લા બે વર્ષથી કોરોનાના કાળને લીધે ટ્રાફિક પોલીસે પણ મેમા ઈસ્યુ કર્યા નહતા. હવે કરોડો રૂપિયાનો બાકી દંડ ઉઘરાવવા માટે ટ્રાફિક પોલીસ […]

રાજકોટમાં પરોઢે ગાઢ ધુમ્મસ સર્જાયુ, વાહનચાલકો પરેશાન, જિલ્લામાં ઝાકળની ચાદર પથરાઈ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં પલટાયેલા વાતાવરણ બાદ કડકડતી ઠંડીમાં વધારો થયો છે. જોકે હવે આજથી ઠંડીમાં ક્રમશઃ ઘટાડો થશે. આજે વહેલી પરોઢે રાજકોટ શહેરમાં ગાઢ ધૂમ્મસ સર્જાયું હતું. તેના લીદે વિઝિબીલીટી ઘટી ગઈ હતી. રાજકોટ શહેરની સાથે ગોંડલ, જસદણ અને વીરપુરમાં વહેલી સવારે 100 ફૂટ દૂર ન દેખાઈ એટલી ગાઢ ધુમ્મસ છવાઈ હતી. વિઝિબિલિટી ઘટતા હાઈવે પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code