ભારતીય પર્વતારોહકોના જૂથે ‘માઉન્ટ બ્રહ્મા-1’ શિખર પર ચઢીને રચ્યો ઇતિહાસ
દિલ્હી : ભારતીય પર્વતારોહકોના જૂથે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં 6,416 મીટરની ઉંચાઈ પર સ્થિત ‘માઉન્ટ બ્રહ્મા-1’ શિખર સર કરીને ઈતિહાસ રચ્યો છે. એક અધિકારીએ ગુરુવારે આ જાણકારી આપી. કિશ્તવાડ શહેરની પૂર્વમાં અને હિમાચલ પ્રદેશની સરહદ નજીક સ્થિત માઉન્ટ બ્રહ્મા-1 પડકારરૂપ અને મુશ્કેલ ચઢાણ માટે જાણીતું છે. લગભગ પાંચ દાયકા પહેલા બ્રિટિશ ક્લાઇમ્બર ક્રિસ બોનિંગ્ટન […]