ઈન્ડોનેશિયામાં ફાટ્યો ભયંકર માઉન્ટ મેરાપી જ્વાળામુખી – શિખર પરથી ધગધગતો લાવારસ તળેટી તરફ પ્રચંડ વેગમાં વહેતો જોવા મળ્યો
ઇન્ડોનેશિયામાં ફાટ્યો ભયંકર જ્વાળઆમુખી – કોઈ જાનહાનિ કે નુકશાન નહી જાકાર્તાઃ- અનેક દેશોમાં જાણે મુસીબતના પહાડો તૂટી પડ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે ત્યાકે હવે વિતેલા દિવસને બુધવારે ઈન્ડોનેશિયામાં છેલ્લા વીસ બાવીસ દિવસથી ભભૂકી રહેલો માઉન્ટ મેરાપી જ્વાળામુખી પ્રચંડ ઘડાકા સાથે ફાટ્યો હતો. ધગધગતો લાવા પ્રવાહ પહાડ પરથી વહેતો જોવા મળ્યો હતો. ઈન્ડોનેશિયામાં ફાટેલો […]