1. Home
  2. Tag "Mountains"

પહાડો પર ટ્રિપનું વિચારી રહ્યા છો તો તમારી હેલ્થ સાથે જોડાયેલ આ વાતોનું ધ્યાન રાખો

ઊંચાઈ પર થતી દિક્કતો: ઊંચાઈવાળા વિસ્તારોમાં ફેફસાં અને મગજ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. એક્યૂટ માઉન્ટેન સિકનેસના લક્ષણોમાં માથાનો દુખાવો, ભૂખ ના લાગવી, ઉબકા, ઉલટી, ઊંઘમાં ખલેલ, થાક અને ચક્કરનો સમાવેશ થાય છે. હાયપોથર્મિયામાં શું કરવું: ગરદન, છાતી અથવા કમર પર ગરમ અને શુકુ કોમ્પ્રેસ લગાવો. વ્યક્તિને પવનથી બચાવો અને ગરમ વસ્ત્રો પહેરો. ગરમ અને […]

પહાડોની મુલાકાત લેવા જઈ રહ્યા છો ? તો આ વસ્તુઓને ચોક્કસ સાથે લઈ જાવ, નહીં તો મુશ્કેલી આવી શકે છે

જો તમે ફરવાના શોખીન છો, તો સ્વાભાવિક છે કે તમે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા સ્થળોની મુલાકાત લેતા હશો. કેટલાક લોકોને તેમના મિત્રો સાથે, કેટલાકને તેમના જીવનસાથી સાથે, કેટલાકને તેમના પરિવાર સાથે અને ઘણા લોકોને એકલા મુસાફરી કરવાનું પસંદ છે. પરંતુ તમે એક વાત નોંધી હશે કે મોટાભાગના લોકોને પહાડોમાં ફરવું ગમે છે.લોકો […]

ઉનાળુ વેકેશનમાં SVPI એરપોર્ટ પરથી 39 સ્થળોનો પ્રવાસ સુગમ, દેશના પર્વતો અને જંગલો ખેડવા ઉત્તમ એર કનેક્ટિવિટી

અમદાવાદ, 13 એપ્રિલ 2023:  ઉનાળુ વેકેશન નજીક છે તેવામાં આકરી ગરમીથી બચવા પ્રવાસનનો શ્રેષ્ઠ સમય આવી ગયો છે. વળી અમદાવાદ એરપોર્ટથી હરવાફરવાના સ્થાનોની એર કનેક્ટીવીટી સુગમ થતા સોનામાં સુગંધ ભળે તેવો સમન્વય સર્જાયો છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ લોકોને મનપસંદ સ્થળોની મુસાફરી સુગમ બને અને તેમાં અવનવા સ્થળો ઉમેરાય તે માટે એરલાઈન્સની મદદથી પ્રયાસરત […]

મધ્યપ્રદેશઃ પર્યાવરણને બચાવવા પર્વતની ઉપરના પથ્થરો ઉપર રામનું નામ લખીને સ્વચ્છ રાખવાનો પ્રયાસ

દિલ્હીઃ પર્યાવરણ બચાવવા લોકો હંમેશા વિવિધ પ્રયોગો કરતા આવ્યા છે. દેશમાં પર્યાવરણ માટે ઘણી સરકારી અને બિનસરકારી સંસ્થાઓ કામ કરી રહી છે. આવી સ્થિતિમાં મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના લવકુશનગરના નાના ગામ મુડેરીમાં રહેતા ગ્રામજનોએ પર્યાવરણ બચાવવા માટે રામ નામનો અનોખો પ્રયોગ કર્યો છે. આ પ્રયોગ સફળ તો થયો હવે ગામની યુવા પેઢી તેની જવાબદારી નિભાવી રહી […]

તાલિબાનના ડરથી અફઘાનિસ્તાનીઓ હવે પર્વત અને રણ પાર કરીને પણ કરી રહ્યા છે હિજરત

અફઘાનિસ્તાનીઓની લોકોની પર્વતીય માર્ગથી બીજા દેશમાં હિજરત તાલિબાનથી બચવા લોકો પર્વત-રણ પાર કરીને પણ બીજા દેશ તરફ જઇ રહ્યા છે તેઓ ખાસ કરીને યુરોપ તરફ જાય તેવી આશંકા છે નવી દિલ્હી: તાલિબાને અફઘાનિસ્તાનને બાનમાં લીધા બાદ ત્યાંના લોકો ડર અને ભયને કારણે અફઘાનિસ્તાન છોડી દેવા માટે કોઇપણ રસ્તો અપનાવવા તૈયાર થયા છે. અંતિમ અમેરિકન સૈન્યની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code