બ્રશ કર્યા પછી તમે પણ રેગ્યુલર માઉથવોશનો કરો છો ઉપયોગ તો, સાવધાન થઈ જાઓ
બ્રશ કર્યા પછી રેગ્યુલર માઉથવોશનો ઉપયોગ કરો છો તો સાવધાન થઈ જાવ કેમ કે તાજેતરના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે લિસ્ટરીન કૂલ મિન્ટ માઉથવોશથી કેન્સરનું જોખમ રહેલું છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે માઉથવોશ મોંમાં બેક્ટેરિયાને વધારે છે. આ બેક્ટેરિયા મસૂડાની બીમારી, ગળાનું કેન્સર, પેટનું કેન્સર તેમજ શરીરના બીજા ભાગોમાં કેન્સરનું કારણ બની શકે છે. […]