રાહુલ ગાંધીનું MPપદ રદ કરવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ગુજરાતભરમાં ધરણા યોજાયાં,
અમદાવાદઃ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને બદનક્ષીના કેસમાં બે વર્ષની સજા કરતા બીજા દિવસે લોકસભાનું સભ્યપદ (સાંસદપદ) રદ કરી દેવાના નિર્ણય સામે કોંગ્રેસ દ્વારા ગુજરાતભરમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ, વડોદરા અને ભાવનગર સહિત શહેરોમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો-નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ રાહુલ ગાંધીની સદસ્યતા રદ થવા અંગે […]