1. Home
  2. Tag "mp"

બહેનનો અધિકાર છીનવી લીધો, સાળાના પણ ન થયા રાહુલ ગાંધીઃ મધ્યપ્રદેશના CMનો ટોણો

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ગુના લોકસભા ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. સીએમ મોહન યાદવે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું રાયબરેલી લોકસભા સીટ પરથી ઉમેદવારી પત્ર ભરવું એ તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અને તેમના પતિના અધિકારો છીનવી લેવા જેવું છે. રાહુલ ગાંધીએ પોતાની બહેનનો અધિકાર છીનવી લીધોઃ મોહન […]

ઇન્ડિયા એલાયન્સ પર નડ્ડાના પ્રહાર, કહ્યું ઘમંડિયા ગઠબંધન પરિવારવાદી પાર્ટીઓ અને ભ્રષ્ટાચારીઓનું ગઠબંધન

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ ગુરુવારે (2 મે) મધ્ય પ્રદેશના સાગર લોકસભા મતવિસ્તારના વિદિશા જિલ્લાના સિરોંજમાં એક જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર ભ્રષ્ટાચાર અને વિભાજનકારી નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા.. જેપી નડ્ડાએ કહ્યું કે આ ચૂંટણી વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લેવાની ચૂંટણી છે. તેમણે કહ્યું કે 20 […]

MP પૂર્વ ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાના પુત્રના રિસોર્ટ પર દરોડો પડયો, 2 કરોડ રૂપિયાની જીએસટી ચોરીનો ખુલાસો

ગ્વાલિયર: ભોપાલથી એક ટીમ સોમવારે સવારે ગ્વાલિયર પહોંચી હતી. તેનું મિશન સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવ્યું હતું. ભોપાલથી પહોંચી ટીમમાં ગ્વાલિયર જીએસટી અધિકારીઓને પણ બોલાવાયા અને તેમને ટાસ્ક જણાવ્યા વગર પોતાની ગાડીઓમાં બેસાડીને સીધા નેશનલ હાઈવે પર આવેલા સૌથી ભવ્ય, વિશાળ અને મોટા ઈમ્પીરિયલ ગોલ્ફ રિસોર્ટ્સ પર પહોંચ્યા. ટીમના લોકો ગ્રાહક બનીને અંદર ઘૂસ્યા, કારણ કે […]

MPમાં દિલ ડહોળનારી ઘટના: 7 લોકોએ પત્નીની છેડતી કરીને માર માર્યો, પતિએ 2 બાળકો સાથે કર્યો આપઘાત

મંદસૌર: મધ્યપ્રદેશના મંદસૌરમાં દિલ ડખોળનારી ઘટના સામે આવી છે. એક પિતાએ પોતાની 12 વર્ષની પુત્રી અને 10 વર્ષના પુત્ર સાથે ફાંસી ખાઈને જીવ આપ્યો છે. આ ત્રણેયની લાશો આંબાના વૃક્ષ પર લટકતી મળી આવી છે. આ ઘટના શામગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના રુંડી ગામની છે, જ્યાં બંજારા સમાજના યુવકે પોતાની પુત્રી અને પુત્ર સાથે આપઘાત કરી […]

લોકસભા ચૂંટણીને લગતા અવાર-નવાર પુછતા સવાલોના જાણો જવાબ

નવી દિલ્હી: ભારતની લોકશાહીમાં લોકસભાની ચૂંટણી સૌથી મોટો ઉત્સવ છે. ભારતની લોકસભાની ચૂંટણી દુનિયામાં સૌથી મોટી ચૂંટણી છે. આ વખતે આ ચૂંટણીમાં 95 કરોડથી વધુ મતદાતાઓ મતદાન કરી શકશે.   લોકસભા ચૂંટણીને સામાન્ય ચૂંટણી શા માટે કહેવામાં આવે છે? લોકસભા જનતાના પ્રતિનિધિઓની સભા છે અને તેમાં ચૂંટાવા માટે 18 વર્ષ કે તેથી વધુ વયના ભારતીય […]

સંસદમાં TMCની 40% મહિલાઓ, મહિલા અનામતને લઈને બાકીની પોલિટિકલ પાર્ટીઓ કરી રહી છે પાખંડ

નવી દિલ્હી : મહિલા અનામતને લઈને દેશની લગભગ તમામ પાર્ટીઓ પાખંડ કરી રહી છે. સૌથી મોટો પાખંડ આંકડા પ્રમાણે ભાજપ કરી રહ્યું છે. ભાજપે નારી શક્તિ વંદન નામથી મહિલા અનામત બિલ પારીત કરાવ્યું છે. પરંતુ ન તો પાર્ટીના સંગઠનમાં મહિલાઓને ખાસ જવાબદારી આપવામાં આવી છે અને ન ચૂંટણીમાં 10-15 ટકાથી વધારે ટિકિટ મહિલાઓને અપાય છે. […]

રાહુલ ગાંધીનું સાંસદ પદ બહાલ થવા મામલે SC પહોંચેલા વકીલ પર જજ ભડક્યા, લગાવ્યો 1 લાખ રૂપિયાનો દંડ

નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતાને બહાલ કરવાની સામે લખનૌના એક વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેના સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. જજોએ વકીલને ઠપકો આપતા આ મામલે એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. લખનૌના વકીલે પોતાની જાહેરહિતની અરજીમાં ગત વર્ષ ઓગસ્ટમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા બહાલ કરનારું […]

મોરેશિયસના સાંસદે પીએમ મોદીના કર્યા વખાણ,કહી આ વાત

દિલ્હી: મોરેશિયસના સાંસદ મહેંદ ગંગાપ્રસાદે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ આજે ​​ભારતનું ભાગ્ય અને ચિત્ર બદલી નાખ્યું છે. મહેંદ ગંગાપ્રસાદે કહ્યું, ‘આજે લોકો ઉકેલ માટે ભારત તરફ જુએ છે. મને કોઈ શંકા નથી કે તેમના કાર્યકાળમાં ભારતનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ હશે. આજે ન્યુ ઈન્ડિયા પીએમ મોદીના વિઝન અને […]

એમપીમાં ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં,એક્શનમાં સીએમ મોહન યાદવ

ભોપાલ: શપથ લીધા બાદ મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે મંત્રાલય સ્થિત મુખ્યમંત્રીના રૂમમાં ધાર્મિક વિધિ કર્યા બાદ કાર્યભાર સંભાળ્યો હતો. આ સાથે જ કેબિનેટની પ્રથમ બેઠક યોજાઈ હતી. પ્રથમ કેબિનેટમાં ડો.મોહન યાદવ ફુલ એક્શન મોડમાં જોવા મળ્યા હતા. તેણે ઘણા નિર્ણયો લીધા. પહેલો આદેશ જારી કરતી વખતે ધાર્મિક સ્થળોએ લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મૂકવાનું કહેવામાં આવ્યું […]

ગઢ આલા સિંહ ઘેલાઃ મધ્યપ્રદેશ ચૂંટણીમાં CM શિવરાજના મંત્રીમંડળના 12 મંત્રીઓનો થયો પરાજ્ય

ભોપાલઃ મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને બે તૃતિયાંશ બહુમતી મળી છે. મધ્યપ્રદેશમાં સત્તા જાળવી રાખવાની સાથે, ભાજપ તેના ધારાસભ્યોની સંખ્યા વધારવામાં સફળ રહી હતી, જ્યારે શિવરાજ સિંહ ચૌહાણની આગેવાની હેઠળના મંત્રીમંડળના 12 વર્તમાન મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો હતો. જેના અનેક દિગ્ગજ નેતાઓનો પણ સમાવેશ થાય છે. હારનો સામનો કરનારા અન્ય અગ્રણી પ્રધાનોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code