1. Home
  2. Tag "mp"

ખરગોન હિંસા પ્રકરણમાં અસરગ્રસ્તોને થયેલી નુકસાનીની ભરપાઈ આરોપીઓ પાસેથી કરાશે

ભોપાલઃ મધ્યપ્રદેશના ખરગોનમાં થયેલી હિંસાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડી રહ્યાં છે. બીજી તરફ મધ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકારે આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરી છે. દરમિયાન તોફાનોમાં થયેલા નુકસાનની ભરપાઈ તોફાનીઓની સંપત્તિઓ જપ્ત કરવામાં આવશે. ખરગોન હિંસા મામલે પોલીસ દ્વારા આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શુવરાજ સિંહ ચૌહાણએ જણાવ્યું હતું […]

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીની અત્યારથી BJPએ રણનીતિ તૈયાર કરી

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીત બાદ ભાજપે આ વર્ષના અંતમાં અને 2023માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વર્ષ 2023માં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં યોજાનારી ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદી ભાજપનો ચહેરો હશે. આ રાજ્યોમાં મુખ્યમંત્રી પદના ઉમેદવારોના નામ પહેલા જાહેર નહીં કરવામાં આવે. પરિણામ આવ્યા […]

મધ્યપ્રદેશના શહડોલ જીલ્લામાં જગંલી હાથીનો આતંકઃ હાથી એ 5 લોકોને મોતને ઘાટ ઉતાર્યા

એમપીના શહડોલ જીલ્લાની ઘટના હાથીએ 5 લોકોને મોતને ઘાટ ઉતાર્યા ભોપાલ –  મધ્યપ્રદેશના શગડોલ જીલ્લામાં જંગલી  હાથીએ આતંક ફેલાવ્યો છે,આ સાથે જ છેલ્લા 2 દિવસમાં, જંગલી હાથીઓના ટોળાએ 2 આદિવાસી પરિવારોના 5 સભ્યોને કચડી નાખ્યા. મરનારા 5માંથી  ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.  આ જીલ્લામાં હાથીઓના આતંકથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ વર્તાયો છે. વન રેન્જમાં હાથીઓની […]

PM મોદીએ મધ્યપ્રદેશમાં ગૃહ પ્રવેશમ યોજનાનું કર્યું ઉદ્ઘાટન, 5.21 લાખ લોકોને મળશે ઘર

ભોપાલઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ આવાસ યોજના હેઠળ મધ્યપ્રદેશમાં ‘ગૃહ પ્રવેશ’ યોજનાનું ઉદ્ઘાટન કર્યું. આ અંતર્ગત 5.21 લાખ લોકોને આવાસ આપવામાં આવશે. પીએમએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ યોજનાનું ઉદ્ઘાટન કર્યું. આ વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર હતા. પોતાના સંબોધનમાં પીએમએ ભાજપની જન કલ્યાણકારી યોજનાઓ વિશે પણ જણાવ્યું હતું. તેમણે આગામી નવરાત્રિના […]

ભાજપમાં વંશવાદને કોઈ સ્થાન નથીઃ PM મોદીની ભાજપના નેતાઓ અને સાંસદોને ટકોર

નવી દિલ્હીઃ ભાજપની સંસદીય દળની બેઠકમાં સંબોધિત કરતા પીએમ મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, પરિવારવાદી પાર્ટીઓ દેશને અંદરથી નબળો બનાવી રહી છે. બધા ભાજપના વિચારોને એટલે પસંદ કરે છે કે, આપણે વંશવાદની રાજનીતિની સામે લડી રહ્યાં છીએ. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રયાગરાજના ભાજપના સાંસદ રીતા બહુગુણા જોશીએ પોતાના […]

મધ્યપ્રદેશઃ બરેલીના મુસ્લિમ સમાજના યુવકે લગ્નમાં ડિજે વગાડાતા 3 કલાક સુધી નિકાહ અટકાવી દેવાયા

બરેલીમાં ડિજે વગાડતા લગ્નને 3 કલાક એટકાવી દેવાસા યુવતી પક્ષે યુવકને સમજાવી ડિજે બંદ કરાતા મામલો થાળે પડ્યો   ભોપાલ – દેશભરના ઘણા રાજ્યોમાંથી છેલ્લા ઘણા સમયથી એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જ્યાં મુસ્લિમ ઘર્મમાં લગ્ન હોય અને વાજતે ગાજતે જો ડિજે વગાડવામાં આવે તો લગ્ન અટકાવી દેવામાં આવે અથવા તો કાઝી નિકાહ […]

સમગ્ર દેશમાં કાયદો બનાવીને હિબાજ ઉપર પ્રતિબંધ મુકવાની ભાજપના સાંસદની માંગણી

નવી દિલ્હીઃ કર્ણાટકની એક કોલેજથી શરૂ થયેલો હિજાબ વિવાદ યુપી સહિત દેશના અનેક રાજ્યોમાં પહોંચ્યો છે. આ દરમિયાન યુપીના ઉન્નાવના બીજેપી સાંસદ સાક્ષી મહારાજે કહ્યું છે કે કાયદો બનાવીને દેશભરમાં હિજાબ પર પ્રતિબંધ લગાવવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે યુપી ચૂંટણીમાં વિપક્ષ આ વિવાદને લઈને આવ્યો છે. બીજેપી સાંસદ સાક્ષી મહારાજે ઉન્નાવની ગદન ખેરા […]

બ્રિટીશ મહિલા સાંસદનો આક્ષેપ, મુસ્લિમ હોવાના કારણે મંત્રીપદ છીનવાયું

બ્રિટીશ મહિલા સાંસદનો આક્ષેપ મુસ્લિમ હોવાથી મંત્રીપદ છીનવાયું ઈન્ટરવ્યૂમાં કહી મોટી વાત દિલ્હી: કેટલાક અસામાજિક તત્વોને કારણે ક્યારેક એક ધર્મના તમામ લોકોને હેરાન પરેશાન થવું પડતુ હોય છે. આ વાતથી તો અત્યારના સમયમાં સૌ કોઈ જાણકાર છે ત્યારે આવામાં બ્રિટીશ મહિલા સાંસદ દ્વારા એક આક્ષેપ કરવામાં આવ્યો છે જેમા તેમણે કહ્યું કે તેઓને મુસ્લિમ હોવાના […]

મધ્યપ્રદેશઃ હિન્દી ફિલ્મ પુષ્પાની સ્ટાઈલમાં દારૂની હેરાફેરીના રેકેટનો પર્દાફાશ

મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લામાં દારૂની હેરાફેરીનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. લિકર માફિયાઓ ફિલ્મી સ્ટાઈલમાં દારૂની હેરાફેરી કરી રહ્યા હતા, પરંતુ તેમની સ્ટાઈલ ચાલી નહીં અને માક્સી પોલીસના હાથે ઝડપાઈ ગયો. હિન્દી ફિલ્મ પુષ્પાની જેમ ટેન્કરની અંદર ગેસની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર LPG ગેસનું ટેન્કર આગરા મુંબઈ નેશનલ હાઈવે […]

કોરોના સંકટઃ મહારાષ્ટ્રના વધુ એક મંત્રી અને સાંસદ સંક્રમિત થયાં

અત્યાર સુધીમાં 12 મંત્રીઓને લાગ્યો ચેપ આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. દરમિયાન રાજ્યમાં અત્યાર સુધીમાં અનેક મંત્રી અને ધારાસભ્યો પણ સંક્રમિત થયાં છે. દરમિયાન સીએમ ઠાકરેના વધુ એક મંત્રી કોરોનાની ઝપટે ચડ્યાં છે. એટલું જ નહીં શિવસેનાના સાંસદ પણ સંક્રમિત થયા હતા. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 12 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code