RBI એ રેપો રેટ 0.35 ટકા વધારી 6.25 ટકા કર્યો, મોંઘવારી પર આવશે નિયંત્રણ, EMI નું વધશે ભારણ
RBI એ રેપો રેટ 0.35 ટકા વધારી 6.25 ટકા કર્યો મોંઘવારી પર આવશે નિયંત્રણ દિલ્હીઃ- એમપીસીની ત્રણ દિવસ ચાલેલી બેઠક બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે રેપમાં 0.35 ટકાનો વધારો કર્યો છે. ત્યારબાદ હવે રેપોરેટ વધીને 6.25 ટકા થયો છે.છે. RBIએ રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. […]