1. Home
  2. Tag "MPox"

MPOXની પ્રથમ રસીને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપી મંજૂરી

નવી દિલ્હીઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વયસ્કોમાં M Pox ના ઉપચાર માટેની પ્રથમ રસીને મંજુરી આપી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પુખ્ત વયના લોકોમાં MPOX ની સારવાર માટે રસીના ઉપયોગ માટે પ્રથમ મંજૂરી આપી છે. આ અંગેની માહિતી શુક્રવારે જિનીવામાં આપવામાં આવી હતી. જેને આફ્રિકા સિવાય અન્ય સ્થળોએ આ રોગ સામે લડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હોવાનું […]

દેશમાં એમપોક્સના પ્રથમ કેસની પુષ્ટિ, દર્દીની સ્થિતિ સ્થિર

નવી દિલ્હી: દેશમાં મંકીપોક્સના પ્રથમ કેસની પુષ્ટિ થઈ છે. શંકાસ્પદ દર્દીને એક દિવસ અગાઉ હોસ્પિટલમાં અલગ રાખવામાં આવ્યો હતો. તેના નમૂનાના પરીક્ષણમાં એમપોક્સ વાયરસની પુષ્ટિ થઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ સાથે, મંત્રાલયે કહ્યું કે પશ્ચિમ આફ્રિકન ક્લેડ 2 ના એમપીઓક્સ વાયરસની પુષ્ટિ અલગ દર્દીમાં થઈ છે, જે વર્તમાન […]

દુનિયામાં હાહાકાર મચાવનાર MPoxની સ્થિતિ પર પીએમ મોદીની સતત નજર

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડબ્લ્યુએચઓ દ્વારા જાહેર કરાયેલી પબ્લિક હેલ્થ ઈમર્જન્સી ઓફ ઈન્ટરનેશનલ કન્સર્નને ધ્યાનમાં રાખીને MPoxની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે, પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડૉ. પી. કે. મિશ્રાએ MPoxની સજ્જતાની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી, ત્વરિત તપાસ માટે વિસ્તૃત દેખરેખ રાખવાની સલાહ આપી, ટેસ્ટિંગ લેબ્સ તત્પરતાની સ્થિતિમાં હશે, આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code