દેશની પ્રથમ એમઆરએનએ વેક્સિનના પ્રથમ તબક્કાનું પરિક્ષણ થયું પૂર્ણઃ આવતા વર્ષ સુધીમાં વેક્સિન મળવાની શક્યતાઓ
એમઆરએનએ વેક્સિનના પ્રથમ તબક્કાનું પરિક્ષણ પૂર્ણ આવતા વર્ષે વેક્સિન મળી શકે છે દિલ્હીઃ- દેશની પહેલી એમઆરએનએ વેક્સિન પર થઈ રહેલા પરિક્ષણનો પ્રથમ તબક્કો ડીબીટી વિભાગના નિષ્ણાંતોએ પૂર્ણ કરી લીધો છે. જો તમામ તબક્કા સફળતા પૂર્વક પૂર્ણ થાય છે તો આ વેક્સિન આવતા વર્ષ સુધીમાં ઉપલબ્ધ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે, આ વેક્સિન દ્વારા ઓછામાં […]