1. Home
  2. Tag "MSP"

કેન્દ્ર સરકારે ખેડૂતોને આપી મોટી ભેટ, રવિ પાક માટે MSPમાં વધારો કર્યો

નવી દિલ્હીઃ PM નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA) એ 2025-26 માટે તમામ જરૂરી રવી પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારાની જાહેરાત કરી હતી. CCEA દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, MSPમાં સૌથી વધુ વધારો મસ્ટર્ડ માટે 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે, ત્યારબાદ મસૂર MSPમાં 275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો […]

કેન્દ્ર સરકારે 14 ખરીફ પાકો માટે MSPને મંજૂરી આપી

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે માર્કેટિંગ સિઝન 2024-25 માટે તમામ આવશ્યક ખરીફ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારાને મંજૂરી આપી હતી. ખેડૂતોને મોટી ભેટ આપતા મોદી સરકારે 14 ખરીફ પાકોના MSPમાં વધારો કર્યો છે. મોદી સરકારે માર્કેટિંગ સીઝન 2024-25 માટે ખરીફ પાકના MSPમાં વધારો કર્યો છે, જેથી ઉત્પાદકોને તેમની પેદાશોના લાભકારી ભાવો […]

મોદી સરકારે ખેડૂતોને આપી મોટી રાહત, રવી પાકોની MSP માં વધારો કર્યો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ માર્કેટિંગ સિઝન 2024-25 માટે તમામ ફરજિયાત રવી પાકો માટે લઘુતમ ટેકાનાં ભાવ (એમએસપી)માં વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. સરકારે માર્કેટિંગ સીઝન 2024-25 માટે રવી પાકોની એમએસપીમાં વધારો કર્યો છે, જેથી ઉત્પાદકોને તેમના ઉત્પાદન માટે લાભદાયક કિંમતો સુનિશ્ચિત કરી શકાય. એમએસપીમાં સૌથી વધુ વધારાને મંજૂરી મસૂર માટે ક્વિન્ટલદીઠ […]

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય,અનેક પાકોની MSP વધી

દિલ્હી : ચોમાસાના આગમન પહેલા કેન્દ્ર સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ડાંગર સહિત અનેક પાકોની MSP વધારી છે. મળતી માહિતી મુજબ ડાંગરના MSPમાં 143 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના દરે વધારો કરવામાં આવ્યો છે. તેવી જ રીતે તુવેર અને અડદની દાળના લઘુત્તમ ટેકાના ભાવમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ […]

કેબિનેટે કાચા શણ માટે લઘુત્તમ ટેકાના ભાવને મંજૂરી આપી

નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 2023-24ની સીઝન માટે કાચા જૂટ માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ને મંજૂરી આપી દીધી છે. આ મંજુરી કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ્સ એન્ડ પ્રાઈસ (CACP)ની ભલામણો પર આધારિત છે. 2023-24 સીઝન માટે કાચા જ્યુટની MSP (ટીડી-3 સમકક્ષ અગાઉના TD-5 ગ્રેડ) રૂ. 5050/- પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. આ અખિલ […]

5 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી બાદ લઘુત્તમ ટેકના ભાવ મુદ્દે સમિતિની કરાશે રચના

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર એક સમિતિ બનાવવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે રાજ્યસભામાં જણાવ્યું હતું કે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પછી MSP પર એક સમિતિની જાહેરાત કરવામાં આવશે. સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્નનો જવાબ આપતા […]

દેશમાં ખેડૂતો પાસેથી ટેકના ભાવે 532.86 LMT કરતાં વધારે ડાંગરની ખરીદી

પંજાબમાં સૌથી વધારે ખરીદી કરાઈ અંદાજે 07 લાખ ખેડૂતોને ફાયદો દિલ્હીઃ દેશમાં ખેડૂતોને પોતોના પાકના પુરતા નાણા મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. દેશમાં અત્યાર સુધીમાં લગભગ 532.86 LMT કરતાં વધારે ડાંગરની ખરીદી કરાઈ છે. દરમિયાન ચાલુ વર્ષે ખરીફ માર્કેટિંગ મોસમ (KMS) 2021-22 માટે લઘુતમ ટેકાના ભાવ (MSP)થી […]

ખેડૂત આંદોલનને એક વર્ષ પૂર્ણ, રાકેશ ટિકૈતે સરકારને આ માંગ પૂરી કરવા માટે કહ્યું

ખેડૂત આંદોલનને એક વર્ષ પૂર્ણ રાકેશ ટિકૈતે કહ્યું કે MSPની માંગ પર ખેડૂતો અડગ સરકાર નહીં માને ત્યાં સુધી દિલ્હી બોર્ડર નહીં છોડે નવી દિલ્હી: આજે ખેડૂત આંદોલનને એક વર્ષ પૂર્ણ થયું છે. થોડાક સમય પહેલા પીએમ મોદીએ ત્રણે કૃષિ કાયદા પાછા લેવાની જાહેરાત કરી છે. જો કે તેમ છતાં ખેડૂતો પોતાની કેટલીક માંગોને લઇને […]

ટેક્સટાઇલ સેક્ટરને PLI સ્કીમ હેઠળ 10683 કરોડ મળશે

ટેક્સટાઇલ સેક્ટર માટે મોટા સમાચાર ટેક્સટાઇલ સેક્ટરને PIL હેઠળ મળશે 10683 કરોડ આ ઇન્સેન્ટિવ 5 વર્ષ દરમિયાન ટેક્સટાઇલ સેક્ટરને અપાશે નવી દિલ્હી: ટેક્સટાઇલ સેક્ટર માટે એક મોટો સમાચાર છે. કેબિનેટે ટેક્સટાઇલ સેક્ટર માટે 10683 કરોડ રૂપિયાની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજનાને લીલી ઝંડી આપી દીધી છે. આ ઇન્સેન્ટિવ 5 વર્ષ દરમિયાન ટેક્સટાઇલ સેક્ટરને આપવામાં આવશે. આજે […]

આ વર્ષે પણ સરકારે ખેડૂતો પાસેથી MSP પર રેકોર્ડ બ્રેક ઘઉંની કરી ખરીદી

સરકારે આ વર્ષે ખેડૂતો પાસેથી MSP પર ઘઉંની રેકોર્ડબ્રેક ખરીદી કરી આ વર્ષે 21 મે સુધી 75,514.61 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા ચાલુ વર્ષે રવિ સીઝન 2020-21 કરતાં પણ વધારે રકમની ચૂકવણી ખેડૂતોને કરવામાં આવી છે નવી દિલ્હી: ખેડૂતોને વર્ષ 2020-21 ફળ્યું છે. કારણ કે આ વર્ષે સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code