દિવાળી પછી મથુરાના મંદિરમાં દર્શન કરવાનો સમય બદલાશે – ભોગમાં પણ જોવા મળશે વિવિધતા
દિવાળી બાદ મથૂરામાં દર્શનનો સમય બદલાશે ભગવાનના ભોગમાં પણ બદલાવ આવશે વૃંદાવન, મથુરામાં સ્થિત ઠાકુર બાંકે બિહારીનું મંદિર વિશ્વ પ્રસિદ્ધ છે, દર વર્ષે લાખો ભક્તો ઠાકુરજીના દર્શન કરવા આવે છે. આ વર્ષે પાનખર નવીનતા લઈને આવ્યું છે.ઠાકુર બાંકે બિહારીના દર્શન કરવાના સમયમાં હવે બદલાવ આવશે. દીવાળી પર્વ પછી ઠાકુરજીને ચઢાવવામાં આવતા ભોગમાં પણ ભરપૂર પદાર્થોનું […]