ગુજરાતમાં મ્યુકર માઈકોસિસના સૌથી વધુ કેસ રાજકોટ નોંધાયાઃ 500 બેડની વ્યવસ્થા કરાઈ
રાજકોટઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થતો જાય છે. પણ કોરોના બાદ હવે મ્યુકર માયકોસિસની બીમારીએ આરોગ્ય તંત્રને ચિંતામાં મુકી દીધુ છે. કોરોના કરતાં પણ ભયંકર અને જીવલેણ રોગ મ્યૂકર માયકોસિસના કેસ સૌથી વધુ રાજકોટમાં નોંધાઈ રહ્યા છે. આખા ગુજરાતમાં રાજકોટમાં મ્યૂકર માયકોસિસના કેસ સૌથી વધુ છે. રાજકોટ સિવિલ ખાતે મ્યુકર માયકોસિસના 200થી […]