ઔરંગઝેબે મંદિર તોડવાની સાથે સાંસ્કૃતિક ઓળખ નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો !
નવી દિલ્હીઃ જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મભૂમિ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે મુઘલ શાસક ઔરંગઝેબ ઉપર લખાયેલી બુકમાં ચોંકાવનારા ખુલાસા કરયાનું ચર્ચાઈ રહ્યું છે. ઔરંગઝેબ દ્વારા હિન્દુ મંદિર અને શૈક્ષણિક સંસ્થાઓ તોડ્યા હોવાનો ઉલ્લેખ છે. એટલું જ નહીં તેમણે સાંસ્કૃતિક ઓળખ નષ્ટ કરવાના આદેશ કર્યા હતા અને મથુરા અને વૃંદાવનનું નામ બદલવાના […]