મુળીના કુંતલપુર ગામની પ્રા.શાળાના 30 બાળકોએ બટુક ભોજન લીધો બાદ ફુડપોઈઝનિંગ
પ્રા. શાળાના બાળકો માતાજીના મંદિરે બટુક ભોજન લેવા ગયા હતા. 30 બાળકોએ ભાજન લીધા બાદ તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા, સારવાર બાદ તમામ બાળકોને હોસ્પિટલમાંથી રજા અપાઈ સુરેન્દ્રનગરઃ જિલ્લાના મુળીના કુંતલપુર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ બટુક ભોજન લીધા બાદ ફુડ પોઈઝનિંગ થતાં 30 વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ગામમાં આવેલા કાતરોડી […]