સુરેન્દ્રનગરમાં મુળી-સરલા રોડ પર ડમ્પર પાછળ કાર ઘૂંસી જતાં પતિ-પત્ની સહિત ત્રણનાં મોત
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં રોજબરોજ રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં જિલ્લામાં વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. મૂળી-સરલા રોડ પર કોલસા ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી ગઈ હતી. તેથી કારમાં સવાર પતિ-પત્ની અને પૂત્રના મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ઈજાઓ થઈ હતી. અકસ્માતના આ બનાવમાં એક બાળકનો આબાદ બચાવ થયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી […]