તાલિબાનના મુલ્લા અબ્દુલ ગની બરાદર બની શકે છે અફઘાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિ, દેશનું નામ બદલાવાની પણ સંભાવના
તાલિબાનના મુલ્લા અબ્દુલ ગની બની શકે છે નવા રાષ્ટ્રપતિ અફ્ઘાનિસ્તાનની કમાન હવે તાલિબાનના હાથમાં રાષ્ટ્રપતિ અશરફ ગનીએ છોડ્યો દેશ નવી દિલ્લી: જે રીતે અફ્ઘાનિસ્તાનમાં તાલિબાન પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યું હતુ તેને જોતા તે વાત તો નક્કી જ લાગતી હતી કે તાલિબાનને અફ્ઘાનિસ્તાનમાં સત્તા જોઈએ છે. હવે તે વાત સાચી પડી છે કે તાલિબાન અફ્ઘાનિસ્તાનમાં પોતાના […]