મુલતાનની હિન્દુ સંસ્કૃતિનો શાસ્ત્રો-પ્રાચીન સાહિત્યોમાં ઉલ્લેખ, ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સાંબાની રાજધાની હતી
મુલતાનનો મહાભારત કાળમાં પણ ઉલ્લેખ થયો હતો. મુલતાનને કશ્યપુરા ત્રિગર્ત તરીકે ઓળખવામાં આવતું હતું. ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સાંબાએ કશ્યપુરા ત્રિગર્તને પોતાની રાજધાની બનાવી હતી. ઉપરાંત શાસ્ત્રો અને સાહિત્યમાં પણ મુલતાનનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. મુલતાનની ભવ્યતાથી અંજાયેલા મુસ્લિમ આક્રમણકારોએ કબજો જમાવ્યા કાવતરા ઘડ્યાં મહાભારતમાં મુલતાન એટલે કે કશ્યપપુરા ત્રિગર્તની રાજધાની હતી અને બાદમાં શ્રી […]