અમદાવાદમાં મલ્ટિપ્લેક્સના સંચાલકોએ બાંયેધરી આપતા AMCએ સીલ ખોલી આપ્યાં
અમદાવાદઃ રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદમાં ફાયર વિભાગ સક્રિય બન્યુ હતુ. જેમાં શાળા-કોલેજો, હોસ્પિટલો, હોટલો, મલ્ટિપ્લેક્સ સહિત ફાયર એનઓસી અને બીયુ પરમિશન વિનાની મિલકતો સામે કાર્યવાહી કરી તેને સીલ કરવામાં આવી હતી. હવે ધીરેધીરે કડક કાર્યવાહી કરી સીલ કરવામાં આવેલી મિલકતોને ખોલી આપવામાં આવી રહી છે. જોકે મિલ્કતધારકો સ્ટેમ્પપેપર પર પુરતી બાંયેધરી આપ્યા બાદ મ્યુનિ. […]